SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ शानचन्द्रिका टीका-श्रावकदृष्टान्तः, अमात्यदृष्टान्तः, क्षपकदृष्टान्तः ८१५ ___ अथ नवमोऽमात्यदृष्टान्तः ॥९॥ अमात्यो मन्त्री। धनुनामको मन्त्री स्वामिपुत्रस्य ब्रह्मदत्तस्य रक्षार्थ बिलमार्ग खनयित्वा तेन मार्गेण ब्रह्मदत्तं बहिर्जीतवान् । इयं मन्त्रिणः पारिणामिकी बुद्धिः ॥ इति नवमोऽमात्यदृष्टान्तः ॥९॥ अथ दशमः क्षपक (साधु) दृष्टान्तः ॥१०॥ कोऽपि साधुः क्रोधावेशेन मृतस्तेन कारणेन स सो जातः। सर्पभवे मृतः सन् शुभकर्मोदयात् कुत्रचिद्राजकुले जन्म लब्धवान् । स मुनीनामुपदेशेन विरक्तो भूत्वा प्रवज्यां गृहीतवान् । स च सुकुमारतया तपश्चर्यायामसमर्थ आसीत् । सांवत्सरिक और उनसे परस्त्रीत्यागरूप व्रत में इस मनः संकल्प से उत्पन्न दोष की शुद्धि के लिये उसने प्रायश्चित्त लिया। यह श्रावक की पारिणामिकी बुद्धि है ॥ ८॥ नौवां अमात्य दृष्टान्त-धनु नाम के किसी मंत्री ने अपने स्वामी के पुत्र ब्रह्मदत्त का रक्षा कर ने के अभिप्राय से सुरंगमार्ग खुदवाया। उस मार्ग से वह ब्रह्मदत्त को बाहर ले गया। यह मंत्री की पारिणामि की बुद्धि का उदाहरण है ॥९॥ __ दसवां क्षपक साधु कादृष्टान्त-कोई एक साधु क्रोध के आवेग में मरा इसलिये वह मर कर सर्प की पर्याय में उत्पन्न हुआ। वहां से मर कर फिर वह शुभकर्म के उदय से किसी राजकुल में पुत्र रूप से अवतारित हुआ। वहां उसको मुनिराज के उपदेश को सुनने का अवसर मिला। इससे वह संसार से विरक्त होगया, और दीक्षा धारण कर ली। सुकुमार शरीर होने के कारण यह ठीक२ रीति से तपश्चर्या करने में असमर्थ रहता પત્ની છું.” ત્યાર પછી તે ગુરુની પાસે પહોંચે અને પિતાનાથી પરસ્ત્રી ત્યાગ રૂ૫ વ્રતમાં મનઃસંકલ્પને કારણે ઉત્પન્ન થયેલ દેષને માટે તેમની પાસે પ્રાયશ્ચિત માગ્યું. આ શ્રાવકની પારિણામિકી બુદ્ધિનું દૃષ્ટાંત છે ૮ નવમું અમાત્યદષ્ટાંત-ધનુ નામના કેઈ મંત્રીએ પિતાના રાજાના પુત્ર બ્રદત્તના રક્ષણ માટે એક સુરંગમાર્ગ દાબે તે માગે તે બ્રહ્મદત્તને બહાર લઈ ગયો. આ મંત્રીની પરિણમિકી બુદ્ધિનું ઉદાહરણ છે. ૯. દસમું ક્ષેપક સાધુનું દષ્ટાંત-કઈ એક સાધુ ક્રોધના આવેગમાં મરવાને કારણે સર્પની પર્યાયમાં ઉત્પન્ન થયું. ત્યાંથી મરીને ફરીથી શુભકમના ઉદયથી તે કેઈ રાજકુળમાં પુત્ર રૂપે અવતર્યો. ત્યાં તેને મુનિરાજને ઉપદેશ સાંભળવાને અવસર મળ્યો. તેથી તે સંસારથી વિરક્ત થઈ ગયે, અને દિક્ષા અંગીકાર કરી લીધી. સુકુમાર શરીર હોવાને કારણે તે યોગ્ય રીતે તપશ્ચર્યા કરવાને અસમર્થ હતે. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy