________________
नन्दीसूत्रे अथ चतुर्थों देवीदृष्टान्तः
पुष्पवती नाम काचित्स्त्री प्रव्रज्यां परिपाल्य देवलोके देवीत्वेन समुत्पन्ना। सा स्वपूर्वभवपुत्रपुत्र्योरनुचितसम्बन्धमवलोक्य चिन्तयति-इमौ परस्परं विषयमूच्छितो जातौ । अनयोरवश्यं दुर्गतिर्भविष्यति । तस्मादनयोः सन्मार्गे स्थापनं मम कर्तव्यमस्ति । इति मनसि निधाय सा देवी तयोः प्रथमदिने रजन्यां स्वप्ने नरकनिगोददुःख प्रदर्शनं कारितवती । ततस्तयोश्चिन्ता समुत्पन्ना नरकलोकदुःखेभ्यः कथं मुक्तौ भविष्याव इति । द्वितीये दिने तयोः स्वप्ने देवलोकसुखं प्रदर्शितम् ।
चौथा देवी दृष्टान्त-पुष्पवती नाम की एक स्त्री थी, उसने संसार, शरीर एवं भोगो से विरक्त होकर भागवती दीक्षा धारण करली। जब आयु के अंत में वह मरी तो देवलोक में वह देवी की पर्याय से उत्पन्न हुई। वहां उस ने अवधिज्ञान से अपने पुत्र और पुत्री को अनुचित संबंध जानकर विचार किया-देखो-ये दोनों कितने विषय सेवन की मूर्छा से मूच्छित हो रहे हैं जो यह भी नहीं समझ रहे हैं कि हम दोनों कौन हैं ? और क्या कर रहे हैं ? । इन लोगों की अवश्य खोटी गति होगी । इसलिये इस अवस्था में इन दोनों को समझाना मेरा कर्तव्य है, ताकि ये सन्मार्ग में लग जावें। इस प्रकार विचार कर उस ने उन दोनों के लिये स्वप्न में प्रथम रात्रि में नरक और निगोद के दुःखों का प्रदर्शन कराया। इन दुखों को देखकर उन दोनों के चित्त में बड़ी भारी चिन्ता हुई। उन्हों ने विचार किया-हम इन दुःखों से कैसे मुक्त हो सकेंगे। दूसरे दिन उस देव ने स्वप्न में उन दोनों को स्वर्गलोक के सुखों का प्रदर्शन कराया। इन सुखों को देखकर वे मुग्ध हो गये, और धर्माचार्य
- ચોથું દેવી દષ્ટાંત-પુષ્પવતી નામે એક સ્ત્રી હતી. તેણે સંસાર, શરીર અને ભેગોથી વિરક્ત થઈને ભગવતી દીક્ષા લીધી હતી. આયુષ્ય પૂર્ણ થતાં તે મરીને દેવલેકમાં દેવી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાં તેણે અવધિજ્ઞાનથી પિતાના પુત્ર અને પુત્રીને અનુચિત સંબંધ જાણીને વિચાર કર્યો-“આ લેકે વિષય સેવનની મૂચ્છથી કેટલા બધા મૂછિત થયાં છે કે તેઓ એટલું પણ સમજી શકતા નથી કે અમે બન્ને કેણ છીએ? અને શું કરી રહ્યાં છીએ ? આ લેકેની અવશ્ય દુર્ગતિ થશે. તેથી આ પરિસ્થિતિમાં તેમને સમજાવવાની મારી ફરજ છે કે જેથી તેઓ સન્માર્ગે વળે. આ પ્રમાણે વિચાર કરીને તેણે તે બન્નેને રાત્રે સ્વપ્નમાં નરક અને નિગદનાં દુઃખોનું દર્શન કરાવ્યું. એ દુઃખો જોઈને તે બન્નેનાં ચિત્તમાં ઘણું ભારે ચિન્તા પેદા થઈ. તેમણે વિચાર કર્યો કે આપણું આ દુઃખોમાંથી કેવી રીતે છુટકારે થશે ? બીજે દિવસે તે દેવીએ રાત્રે સ્વપ્નમાં તેમને સ્વર્ગલોકેનાં સુખ બતાવ્યાં. એ સુખેને જોઈને તેઓ મુગ્ધ થયાં, અને
શ્રી નન્દી સૂત્ર