________________
नन्दीराजे करिष्यसि, तदाऽश्वरक्षणस्य पारिश्रमिकं द्वावश्वौ तुभ्यं दास्यामि । तेनापि स्वीकतम् । सहनिवसतस्तस्याश्वरक्षकस्य तत्पुत्र्या सह स्नेहानुबन्धः संजातः । एकदाऽसौ तां पृच्छति-सर्वेष्वश्वेषु को भव्यौ ? इति । तयोक्तम्-अमीषामश्वानां विश्वस्तानां मध्ये यो पाषाणभृतकुतपानां वृक्षशिखरान्मुक्तानामपि शब्दमाकर्ण्य नो त्रस्यतस्तौ भव्यौ । तेन तथैवतावश्वौ परीक्षितौ । ततोऽश्वरक्षकः स्व वेतनग्रहणसमये स्वामिनं ब्रूते-इमो द्वावश्वौ मह्यं देहि। स्वामी प्राह-अरे ! अन्ये बहवोऽश्वाः सन्ति शोभनाः कि यदि तुम इतने वर्षतक यहां काम करोगे तो इसके उपलक्ष में तुम्हें दो घोड़े दिये जावेंगे । मालिक की इस बात से वह सहमत हो गया
और अपने काम में लग गया । मालिक की एक लड़की भी थी। रहते २ उसकी उससे जान पहिचान हो गई और धीरे २ उसके साथ उसका स्नेह भी बढ गया। एक दिन लड़की से उसने पूछा ! तुम्हारे इन समस्त घोड़ों में अच्छे कौन २ दो घोड़े माने जाते हैं। उत्तर में उसने कहा-देखो इन विश्वस्त समस्त घोड़ो के बीच में जो दो घोड़े वृक्ष के शिखर से गिराये गये पत्थर के टुकडों से भरे हुए कूडो (चमड़े के घी भरने के पात्रों) के शब्द को सुनकर भी नहीं डरे वे ही समझ लो अच्छे हैं। उसकी बात मानकर उसने उनकी परीक्षा की तो जो इस परीक्षा में उत्तीर्ण हुए वे उसने अपने ध्यानमें रखलिये। बाद में जब वेतन ग्रहण करने का समय आया तो उसने मालिक से वेतन में वे दोनों घोड़े मांगे। मालिक ने कहा-अरे-इन घोड़ों के अतिरिक्त और भी बहुत से घोड़े बड़े अच्छे हैं उन्हें तुम ले लो इन्हें क्यों लेते हो। તમને બે ઘડા આપવામાં આવશે. માલિકની તે વાત મંજુર કરીને તે પિતાને કામે લાગી ગયે. માલિકને એક પુત્રી પણ હતી. ધીમે ધીમે તેને તેની સાથે પરિચય થયું અને તે પરિચય વધતા વધતા તેની સાથેના પ્રેમમાં પરિણમે. એક દિવસ તે છોકરીને તેણે પૂછ્યું, “તમારા આ બધા ઘડામાં કયા કયા ઘોડા સારામાં સારા ગણાય છે? ” તેણે જવાબ આપે, “ જો આ બધા વિશ્વાસ પાત્ર ઘેડામાંના જે બે ઘડા વૃક્ષની ટેચ ઉપરથી નીચે ફેંકેલા પથ્થ૨ના ટુકડાઓથી ભરેલા કુંડા (ઘી ભરવા માટેના ચામડાનાં પાત્રો) ને અવાજ સાંભળીને પણ ડરે નહીં એમને જ સારામાં સારા સમજી લેવા. તેની સલાહ માનીને તેણે તેમની કસેટી કરી તે જે ઘોડા તે કસેટીમાં સફળ થયા તેમને તેણે ધ્યાનમાં રાખી લીધા. પછી જ્યારે વેતન લેવાનો સમય પાક ત્યારે તેણે વતન તરીકે તે બે ઘોડા માગ્યા. માલિકે કહ્યું “અરે! આ ઘેડાઓ કરતાં તે બીજા ઘણુ ઘેડા વધારે સારા છે, તે આ ઘેડાને બદલે તું બીજા ઘડા પસંદ
શ્રી નન્દી સૂત્ર