________________
नन्दीसूत्रे ततो गुरुर्विनयिन शिष्यं पृच्छति-कथय, तवृत्तं त्वया कथं विदितम् । विमश्यकारी शिष्यः प्राह-हे गुरुदेव ! मया भवच्चरणनिदेशेन विमर्शः कर्तुमारब्धःहस्तिश्चरणा दृश्यन्त एव. किन्त्वत्र को विशेषः ? इति चिन्तयता मया मूत्र दर्शनेन निर्णीतम्-एतेचरणा हस्तिन्या एव भवितुमर्हन्ति । दक्षिणभागवर्तिवृक्षशाखा भक्षिताः, न तु वामभागरथाः, इत्यनेन मया विदितम्-' इयं वामेन चक्षुषा काणा' इति । बात से गुरु ने उस से कहा-तो क्या तूं यह मान रहा है कि मैंने तुम्हें अच्छी तरह से नहीं पढाया है ? हाँ में यही मान रहा हूं। कारणयही है कि आप के विनीत शिष्य ने विद्या के बल से आज ऐसार कर के बतलाया है । गुरु ने ज्यों ही अविनीत की यह बात सुनी तो उन्होंने विनीत शिष्य से पूछा-कहो शिष्य ! तुमने यह सब कैसे जानकर बतलाया है । विनीत ने कहा हे गुरु महाराज! मैंने जो कुछ बतलाया है वह आपके श्री चरणों का प्रताप है । ज्यों ही मैंने वहां उन चरणों का निरीक्षण किया जानने में देरी नहीं लगी कि ये चरण हाथी के ही हैं। क्यों कि वे तो स्पष्ट दिखलाई पड़ रहे थे, परन्तु उन्हीं के पास जो मूत्र पड़ा था उससे मैंने यह निर्णय कर लिया कि ये चरणचिह्न हाथी के नहीं किन्तु हथिनी के हैं। वह जिस मार्ग से होकर निकली थी उसके दक्षिण भाग में जो वृक्ष खड़ा था उसकी शाखा उस ने खाई थी, वामभाग की नहीं। इससे मैंने यह जान लिया कि वह वामचक्षु से શિષ્યની આ વાત સાંભળીને ગુરુએ તેને કહ્યું, તો શું તું એમ માને છે કે में तने सारी रीत नव्या नथी ?” “ , म भानु छु"" ४२५४ ?" કારણ એજ છે કે આપના વિનીત શિષ્ય આજે વિદ્યાના પ્રભાવે આવું આવું કરી બતાવ્યું છે.” ગુરુએ જ્યારે અવિનીત શિષ્યની આ વાત સાંભળી ત્યારે તેમણે વિનીત શિષ્યને પૂછયું, “કહો શિષ્ય, તમે આ બધું કેવી રીતે જાણીને બતાવ્યું ” વિનીત શિષ્ય કહ્યું, “ગુરુ મહારાજ ! મેં જે કંઈ બતાવ્યું છે તે આપના શ્રી ચરણેને પ્રતાપ છે. જેવું મેં તે પગલાંઓનું નિરીક્ષણ કર્યું કે તે જાણતા વાર ન લાગી કે તે પગલાંનાં નિશાન હાથીનીના જ છે, કારણ કે તે તો સ્પષ્ટ નજરે પડતાં હતાં, પણ તે પગલાં પાસે જે મૂત્ર પડયું હતું તેની મદદથી મેં એવો નિર્ણય કર્યો કે તે પગલાં હાથીનાં નથી પણ હાથણીનાં છે. તે જે માગેથી પસાર થઈ હતી તેની જમણી બાજુ જે વૃક્ષે ઉગેલાં હતાં તેની ડાળિયો તેણે ખાધી હતી. ડાબી બાજુનાં વૃક્ષોની નહીં. તેથી હું એવા નિર્ણય પર આવ્યું કે તે હાથણી ડાબી આંખે કાણું છે. સાધારણ વ્યક્તિ તો હાથણી પર
શ્રી નન્દી સૂત્ર