SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ ७६१ ज्ञानचन्द्रिका टीका-चैटकनिधानदृष्टान्तः सरलहृदयेनोक्तम्-पश्य ! इमी त्वयि पुत्रवत् प्रेम दर्शयतः। तत्पिता वदतिमित्र ! मनुष्यः किं क्षणमात्रेण मर्कटो भवितुमर्हति ? । सरलहृदयेनोक्तम्-हे भ्रातः ! अस्माकं स्वकर्मवशात् निधानं यथाऽङ्गारकरूपं जातं तथैव त्वत्कर्मवशात् त्वत्पुत्रौ मर्कटौ संजातौ । ततस्तत्पिता चिन्तयति-अहो नूनमनेन मत्कृतं निधानापहरणं विज्ञातम् । यद्युच्चैः शब्दं करिष्यामि, तर्हि राज्ञा निगृहीतो भविष्यामि, पुत्रावपि न मे मिलिष्यतः। ततस्तेन मायाविमित्रेण सर्व यथावस्थितं वृत्तं निवेदितम् , दत्तश्चापहृते निधाने तस्य भागः । सरलहृदयेन मित्रेण च समर्पितौ तस्य पुत्रौ । ॥इति त्रयोविंशतितमश्चेटकनिधानदृष्टान्तः ॥ २३ ॥ ऐसा करते हुए देखकर सरलहृदयवाले मित्र ने उस से कहा-भाई देखो ये कैसा तुम्हारे ऊपर पुत्र जैसा स्नेह प्रकट कर रहे हैं। पुत्रों के पिता ने कहाक्या मित्र! मनुष्य भी क्षणमात्र में बंदर बन सकता है। सुनते ही सरलहृदय वाले मित्र ने उससे कहा-भाई ! जब हमारे कर्मो के वश से निधान अंगाररूप (कोयलेरूप) हो सकता है तो तुम्हारे पुत्र भी कर्मों के अनुसार बंदर बन सकते हैं। इस में कहने सुन ने जैसी बात ही क्या हो सकती है। मित्र की ऐसी अनोखी बात सुनकर उस ने विचार किया-निश्चय से मेरा कपट इस को ज्ञात हो चुका हैं-इस को पता पड गया है कि निधान मैं ने ही अपहृत किया है। अब यदि मैं इस विषय में रोता पीटता हूं और किसी से कुछ कहता हूं तो इस बात का पता राजा को भी कानों कान लग सकता है। ऐसी स्थिति में बड़ी भारी आपत्ति में पड सकता हूं। राजा द्वारा निगृहीत होकर मेरा घरबार सब આ પ્રમાણે કરતાં જોઈને સરળ હદયવાળા મિત્રે કહ્યું, “ભાઈ ! જ, તેઓ તમારા પર કે પુત્રના જે પ્રેમ પ્રગટ કરે છે?” પુત્રોના પિતાએ કહ્યું, “મિત્ર! શું માણસ પણ ક્ષણવારમાં વાનર બની શકતું હશે?” તે સાંભળતા જ સરળહદયવાળા મિત્રે કહ્યું, “ભાઈ ! જે આપણુ દુર્ભાગ્યે ખજાને અંગાર રૂપ (કોયલારૂપ) બની શકે તે તમારા પુત્રે પણ દુર્ભાગ્ય વશ વાનરે બની શકે છે. તેમાં કહેવા કે સાંભળવા જેવી વાત જ શી હોઈ શકે?” મિત્રની આવી અનેખી વાત સાંભળીને તેણે વિચાર કર્યો, “ચક્કસ મારું કપટ આ જાણું ગમે છે–તેને ખબર પડી ગઈ છે કે પ્રજાને મેં જ લઈ લીધું છે. હવે જે આ બાબતમાં હું રડું કે માથું કુટું, કે કોઈને કંઈ કહું તે આ વાતની ખબર રાજાને કાને પણ પહોંચી જાય. આ પરિસ્થિતિમાં હું ભારે મુશ્કેલીમાં મૂકાઈ જઈશ. રાજા દ્વારા મને ઘરમાંથી બહાર પણ કાઢી મૂકાય અને મારા ઘરમાંનું બધું નષ્ટ પણ કરી શકાય. પુત્રે પણ મળે નહીં. તેથી મારું ભલું શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy