________________
७५४
नन्दीसूत्रे निक्षेप्तारं प्राह-कस्मिन् काले त्वया नवलिका मुक्ता । ततो वाणिजा यस्मिन् वर्षे यस्मिन् दिवसे नवलिका निक्षिप्ता सर्व वृत्तं न्यायाधीशस्य पुरतः प्रोक्तम् । न्या. याधीशः सुवर्णमुद्रासु लिखितं तन्निर्माणकालं पश्यति । निक्षेप कालान्तरसमुत्पन्ना एता मुद्राः सन्तीति विज्ञाय श्रेष्ठिनं प्रोक्तवान्-एता मुद्रा अस्य न सन्ति, यतो निक्षेपे कृते सति ततः पश्चादेता निर्मितास्तस्मादस्य मुद्रास्त्वयागृहीतास्ता अस्मै देहि । ततः श्रेष्ठिना तस्मै मुद्राः प्रदत्ताः ।
इत्येकविंशतितमो नाणकदृष्टान्तः ॥२१॥ पश्चात् अपनी बुद्धि से सोचकर न्यायाधीश ने वणिकू से कहा-तुमने किस समय इनके पास अपनी नौली रखी थी ? न्यायाधीश के इस प्रश्न को सुनकर नौली वाले वणिक ने जिस वर्ष में जिस दिन में वह नौली सेठ के यहां रखी थी वह सब बात यथावत् सुना दी । वणिक् की बात को सुनकर न्यायाधीश ने उन कूट सुवर्णमुद्राओं में उनके निर्माण का समय देखा तो उसको पता चला कि “निक्षेपकाल के बाद ही ये कूट सुवर्णमुद्राएँ बनाई गई है"। ऐसा जानकर फिर उसने सेठ से कहाहे सेठ ! ये मुद्राएँ इसकी नहीं हैं। कारण, रखने के समय से ये पीछे की बनी हुई हैं । इसलिये यह निश्चित है कि इसकी मुद्राएँ तुमने ले ली हैं, अतः तुम वे इसको दे दो । सेठ ने न्यायाध्यक्ष के द्वारा प्रदत्त न्याय के अनुसार उसकी सब मुद्राएँ उसको दे दीं ॥ २१ ॥
॥यह इक्कीसवां नाणकदृष्टान्त हुआ ॥ २१॥ સાંભળી. પછી પિતાની બુદ્ધિથી ઉપાય શોધીને તેણે વણિકને પૂછયું” તમે કયા દિવસે તે શેઠને ત્યાં તમારી થેલી મૂકી હતી ?” ન્યાયાધીશને તે પ્રશ્ન સાંભળીને થેલીવાળ વણિકે જે વર્ષના જે દિવસે તે થેલી શેઠને ત્યાં મૂકી હતી તે બધી વિગત બરાબર કહી. વણિકની વાત સાંભળીને ન્યાયાધીશે તે ખોટી સેના મહારમાં તેમના નિર્માણને સમય લાગ્યો તે તેને ખબર પડી કે “થાપણ મૂક્યા પછીને સમયે જ એ ખોટી સેના મહારે બનેલી છે” એમ સમજીને તેમણે ફરીથી શેઠને કહ્યું-“હે શેઠ! આ સેનામહોરે તેની નથી, કારણ કે તમારે ત્યાં તેની થાપણું મૂક્યા પછી સમયે તે બનેલ છે. તેથી તે વાત ચોકકસ થાય છે કે તમે તેની સેનામહોર લઈ લીધી છે, તે તમે તે તેને આપી દે.” શેઠે ન્યાયાધીશે આપેલ ચુકાદા પ્રમાણે તેની બધી સોનામહોરે તેને પી દીધી. ૨૫
આ એકવીસમું નાણક દષ્ટાંત સમાપ્ત કરવા
શ્રી નન્દી સૂત્ર