________________
७२६
नन्दीसूत्रे अधिका वा भवेयुस्तर्हि दण्डनीयो भविष्यसि । सचिवेनोक्तम्- यदि कदाचिदेभ्यः काकेभ्यो न्यूनसंख्यकाभवेयुस्तदाकेचित् पाघुणिकतया नामान्तरं गता इत्यवसेयम् । यद्यधिक संख्यका भवेयुस्तदा प्राघुणिका इहा गता इत्यवगन्तव्यम् । एवं मन्त्रिवचनं श्रुत्वा राजा तुष्टो जातः ।
॥ इति सप्तमः काकदृष्टान्तः ॥ ७ ॥
अथाष्टम उच्चारदृष्टान्त:उच्चारो मलः । क्वचिन्नगरे कश्चिद् ब्राह्मण आसीत् । एकदा स ब्राह्मणः स्वभार्यया सह देशान्तरं गच्छति । तस्य पथि कश्चिद् धूर्ती मिलितः । स धूर्ती ब्राह्मकहा कि यदि यह बात ठीक नहीं निकली तो बोलो क्या दण्ड दोगे। मंत्री ने सुनते ही जबाब दिया महाराज। दण्ड की क्या बात है-वे तो इतने ही हैं, परन्तु मेरी संख्या से उनकी संख्या यदि कदाचित् कुछ बढ जांय तो समझ लेना चाहिये कि बाहर से कुछ कौवे इन कौवों के यहां पाहुनचारी करने के लिये आये हुए हैं। यदि कदाचित् घट जाय तो यह समझ लेना चाहिये कि इन में से कुछ कौवे दुसरे गाव पाहुनचारी के लिये गये हुए हैं। इस प्रकार मंत्र के वचन सुनकर राजा बहुत ही प्रसन्न हुआ॥७॥
॥यह सातवां काकदृष्टान्त हुआ ॥७॥
आठवां उच्चारदृष्टान्तकिसी एक नगर में कोई एक ब्राह्मण रहता था। एक दिन की बात है कि वह अपनी पत्नी के साथ देशान्तर चला। चलते २ उसको ભરશે?” તે સાંભળતા જ મંત્રીએ જવાબ આપે “મહારાજ ! દંડની વાત જ ક્યાં છે? મેં કહ્યા તેટલા જ તે તે છે, પણ છતાં મેં કહેલ સંખ્યા કરતાં તેમની સંખ્યા કદાચ વધારે થાય તે એમ સમજવું કે બહારથી કેટલાક કાગડા આ કાગડાઓને ત્યાં મહેમાન તરીકે આવ્યા છે, અને કદાચ તે સંખ્યા ઓછી થાય છે તેમ સમજી લેવું પડે કે તેમનામાંથી કેટલાક કાગડા બીજે ગામ મહેમાન થઈને ગયા છે.” મંત્રીનાં આ પ્રકારના વચન સાંભળીને રાજા ઘણો ખુશી થયો.
છે આ સાતમું કાકદષ્ટાંત સમાપ્ત . ૭
આઠમું ઉચ્ચારષ્ટાંત કેઇ એક નગરમાં કઈ એક બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ તે પોતાની પત્નીની સાથે બીજે દેશ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં માર્ગમાં
શ્રી નન્દી સૂત્ર