SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ ७१९ ज्ञानचन्द्रिका टीका-क्षुल्लकदृष्टान्तः अभयकुमारस्तत्र गत्वा लोकान् पृच्छति-किमित्येष लोकसमूहः ? । जनैरुक्तम्अस्य मध्ये राज्ञोऽङ्गुलिमुद्रिकावर्तते, यः खलु तटेस्थित एव स्वहस्तेन गृह्णाति, तस्मै राजा महत् पारितोषिकं प्रदास्यति । ततोऽसौ कुमारो राजपुरुषान् पृच्छति-किमित्येप लोक समूहो वर्तते । राजपुरुषैरपि तथैव कथितम् । अभयकुमारो राजपुरुषान् पाह -अहं कूपाद् बहिः स्थित एव तदगुल्याभरणं समुद्धरामि यदि राजा स्वप्रतिज्ञा पालयेत् । राजपुरुषैरुक्तम्-हे भद्र ! उध्रियतां तदङ्गुलीयकम् राजा स्वप्रतिज्ञमवश्यं पालयिष्यति । अभयकुमारस्तदगुलीयकं सम्यनिरीक्ष्य तदुपरि अशुष्कं गोमयं पातयति । अशुष्कगोमयाऽऽहतं सत् तदङगुलीयकं तत्र संलग्नम् । ततस्तदुपरि अभयकुमार शीघ्र ही वहाँ पहुँचा और लोगों से पूछने लगा -यह लोगों का समुदाय यहां क्यों एकत्रित हुआ हैं। सुनकर लोगों ने उत्तर दिया-इसमें राजा की अंगूठी गिरगई है, जो व्यक्ति उसको ऊपर खडे २ ही अपने हाथ से निकाल देगा-उस को राजा बडी भारी इनाम प्रदान करेगा। लोगों की इस बात का संवाद पाने के लिये अभयकुमार ने वहां खडे हुए राजपुरुषों से पूछा तो वही पहिली वाली बात उन्हों ने भी उस से कही। सुनकर अभयकुमार ने राजपुरुषों से कहा-मैं कुंए से राजा की अंगूठी को बाहिर खडे रह कर ही निकाल सकता हूं, यदि वे अपनी प्रतिज्ञा के पक्के हों तो। अभयकुमार की इस बात से प्रसन्न होकर उन्हों ने कहा-भद्र ! आप तो अपना काम कीजिये, राजा अपनी प्रतिज्ञा का पालन अवश्य करेगा। इस बात को सुनकर अभयकुमार ने कुए में अंगूठी किस ओर पडी है यह अच्छी तरह देखा, पश्चात उसके ऊपर उसने कहीं से लाकर गोबर ઉભું હતું. અભયકુમાર તરત જ ત્યાં પહોંચે, અને તેને પૂછવા લાગે કે લોકેનું ટેનું અહીં શા માટે એકઠું થયું છે ? કે એ જવાબ આપે, આ કુવામાં રાજાની વીંટી પડી ગઈ છે. જે વ્યક્તિ ઉપર ઉભા ઉભા જ પિતાના હાથે તેને બહાર કાઢશે, તેને રાજા મેટું ઈનામ આપશે.” લેકેની આ વાતની ખાતરી કરવા માટે અભયકુમારે ત્યાં ઉભેલા રાજપુરુષને પૂછ્યું તો તેમણે પણ એ જ પ્રમાણે કહ્યું, તે સાંભળીને અભયકુમારે રાજપુરુષને કહ્યું, “જે રાજા પિતાની પ્રતિજ્ઞામાં દઢ હોય તે હું કુવામાંથી રાજાની વીંટી બહાર ઉભે રહીને જ કાઢી શકું તેમ છું.” અભયકુમારની આ વાતથી પ્રસન્ન થઈને તેમણે કહ્યું, “ભદ્ર! આપ આપનું કામ પૂરું કરો. રાજા પોતાની પ્રતિજ્ઞાનું અવશ્ય પાલન કરશે.” આ વાતને સાંભળીને અભયકુમારે કુવામાં કઈ બાજુએ વીંટી પડી છે તે ધ્યાનપૂર્વક જોયું, પછી તેણે કઈ જગ્યાએથી છાણ લાવીને તેના શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy