________________
ज्ञानचन्द्रिका टीका-शुलकदृष्टान्तः तस्य बहवः पुत्रा आसन् । तत्रैकः श्रेणिक एव राजलक्षणसम्पन्नः पुत्रस्तस्य संमतः । अत एव राजा तस्मै न किंचिदपि ददाति, न च वचसाऽपि लालनं वा क्रियते, तदाऽन्ये मम पुत्रा ईर्ष्यावशात् श्रेणिकं हनिष्यन्तीति । इत्थं विचिन्त्य स मनसैव सावधानस्तद्रक्षणपरायण आसीत् ।
अथैकदा श्रेणिकः पितुः किंचिदप्यलभमानः सखेदः स्वभवनात् प्रस्थितः । स च पथिगच्छन् क्रमेण वेन्नातटनामके नगरे गतः। तत्रासौ श्रेणिकः धन्यनामकस्य श्रेष्ठिनो विपणौ समुपविष्टः तेन च श्रेष्ठिना तस्यामेव रात्रौ स्वप्ने सर्वगुणका राजा राजगृह नगरमें राज्य शासन करता था। उस के अनेक पुत्र थे। उनमें श्रेणिक नाम का पुत्र ही ऐसा था जो राजलक्षणों से संपन्न होने के कारण उसको अधिक प्रिय था परन्तु यह उसका प्रेम अन्य पुत्रों पर प्रकट नहीं हो पाता, कारण राजा न तो उसके लिये कुछ देता
और न कभी प्रेमपूर्वक उससे बोलता ही था ऐसा भी वह इसलिये नहीं करता था कि ऐसा करने से अन्य पुत्रों के हृदयमें दाह होगी और इससे वे इसको मार डालेंगे। फिर भी मनमें यह ध्यान सदा रखता कि श्रेणिक की रक्षामें किसी भी प्रकार त्रुटि न रहे।
___ एकदिन की बात है कि श्रेणिक अपने पिता के पास से कुछ भी जब नहीं पाया तो खेदखिन्न होकर वह अपने भवन से बाहर जाने के लिये निकल पडा । चलते २ वह वेन्नातट नाम के किसी एक नगरमें जा पहुंचा। वहां एक धन्य नाम के सेठ रहते थे। इनके यहां दुकानदारी का काम રાજગૃહ નગરમાં રાજ્ય કરતું હતું. તેને અનેક પુત્ર હતા. તે બધામાં શ્રેણિક નામને પુત્ર જ એ હતું કે જે રાજલક્ષણોથી યુક્ત હોવાને કારણે તેને વધારે પ્રિય હતું, પરન્ત તેને તે પ્રેમ બીજા પુત્રના જાણવામાં આવતું નહીં, કારણ કે રાજા તેને માટે કંઈ આપતે પણ નહીં અને તેની સાથે પ્રેમથી બેલ પણ નહીં. એવું પણ તે તેને માટે કરતે ન હતું કે એવું કરવાથી બીજા પુત્રના મનમાં ઈર્ષા થાય અને તેઓ તેને મારી નાખે. તે પણ તેના મનમાં તે ચિન્તા હંમેશા રહેતી હતી કે શ્રેણિકની રક્ષામાં કઈ ત્રુટિ રહેવી नये नही.
એક દિવસની વાત છે કે શ્રેણિકને પિતાના પિતા પાસેથી કંઈ પણ નહીં મળવાથી તે ગમગીન થઈને પોતાના મહેલમાંથી બહાર જવા નીકળી પડ્યો. ચાલતો ચાલતે તે વેન્નાતટ નામનાં કોઈ એક નગરમાં જઈ પહોંચે. ત્યાં ધન્ય નામને એક શેઠ રહેતું હતું. તેની દુકાન ચાલતી હતી. નગરમાં
શ્રી નન્દી સૂત્ર