SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ ७०६ नन्दीसत्रे रहसि पृष्टवान्-मातः ! कथय, अहं कतिभिर्जातोऽस्मि ? । जननी पाह-वत्स ! किमेतत् प्रष्टव्यम् निजपित्रा त्वं जातोऽसि । ततो राजा रोहकोक्त वचः कथयित्वा जननीमिदमब्रवीत्-मातः ! स रोहकः प्रायोऽलीक बुद्धिन भवतीति ततः कथय सत्यम् , एवं पुनः पुनः पृष्टा माता राजानं प्राह-यदा मम कुक्षौ त्वं समवतरितः तत् प्रभाते तव पितुः समीपे वैश्रवण सदृशः परमोदारो जिनदत्तनामा नगरश्रेष्ठी मया दृष्टः, तथा-तदा चाण्डालरजकश्चिका अपि तत्र दृष्टाः। एवं त्वत्पित्रादीनां पश्चानां दर्शनेन तत्संस्कारयुक्तस्त्वमुत्पन्नः । अतस्त्वां निरीक्ष्य रोहकः प्रोक्तवान् । तत एव मुक्ते सति राजा जननीं प्रणम्य रोहकबुद्धिं प्रति साश्चयचित्तः सन , स्वापहुंचते ही उसने माता को नमस्कार किया और एकान्त पाकर पृछा-हे माता! मैं कितने बाप की संतान हैं? माने सुनकर कहा-बेटा! इसमें पूछने की बात ही कौनसी है ? तुम अपने पिता की ही संतान हो। बादमें राजा ने अपनी माता को रोहक की बात से परिचित कराते हुए कहा, माता ! रोहक की बातें प्रायः सब सत्य निकलती हैं तो तुम सच २ कहो, रोहकने हमको ऐसा क्यों कहा? इस तरह माता से बारंबार पूछने पर उसने अपने पुत्र से कहा-बेटा! तुम जिस समय मेरी कुक्षि में अवतरित हुए थे उसी दिन प्रातः तुम्हारे पिता के पास मैंने वैश्रमण जैसे परम उदार नगर शेठ जिनदत्त श्रेष्ठी को देखा था १ । तथा उसी समय वह चाण्डाल, रजक एवं वृश्चिक भी देखे थे। इस तरह इन पांचों के देखने से तुम इन के संस्कारों से युक्त उत्पन्न हुए हो। रोहक ने तुम्हें देखकर इसी लिये ऐसा कहा है। माता की इस बात को सुनकर राजा અને એકાન્ત જોઈને પૂછયું-“હે માતા હું કેટલા પિતાનો પુત્ર છું ?” માએ સાંભળીને કહ્યું, “તેમાં પૂછવા જેવું જ શું છે? તું તારા પિતાને જ પુત્ર છે.” ત્યાર બાદ રાજાએ પોતાની માતાને રાહકની વાતથી પરિચિત કરાવીને કહ્યું, “માતા! રોહકની વાતો સામાન્ય રીતે સાચી પડી છે તે તમે સાચે સાચું કહો, વહેકે મને એવું શા માટે કહ્યું હશે?” આ પ્રમાણે તે માતાને વારંવાર પૂછવામાં આવતાં તેમણે પિતાના પુત્રને કહ્યું, “હે બેટા! જે સમયે મારી કુખે તારે જન્મ થયો તે જ દિવસે પ્રાતઃકાળે તારા પિતાની પાસે મેં વૈશ્રવણ જેવા પરમ ઉદાર નગરશેઠ જિનદત્ત શ્રેષ્ઠીને જોયાં હતાં. તથા તે જ સમયે તે ચાંડાલ, ધોબી અને વીંછીને પણ જોયાં હતાં. આ રીતે તે પાચેને જેવાથી તેમના તે તે સંસ્કાર તારામાં ઉતર્યા છે. રહકે તને જોઈને તે કારણે જ એવું કહ્યું છે.” માતાની આ વાત સાંભળીને રાજાના મનમાં રેહકની બુદ્ધિ માટે ભારે શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy