SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूत्रे न रात्रौ, न दिवसे, (३) न छायायां, न चातपे तेनागन्तव्यम् । (४) न छत्रेण, नचाछत्रेण, (५) न वाहनेन, न चरणाभ्यां, (६) न मार्गेण, नचाऽमार्गेण, (७) न स्नातेन, नचास्नातेन (८) न रिक्त हस्तेन नाप्यरिक्तहस्तेन समागन्तव्यम् । एवं नृपेणादिष्टो रोहकः कण्ठदेश पर्यन्तं शरीरं जलेन प्रक्षाल्य शिरसि चालनिकां कृत्वा पदपथेन-'पगदंडी' इति भाषा प्रसिद्धेन मार्गेण मेषमारुह्य सायंकालेऽमावास्या प्रतिपत्संगमे एक मृत्खण्डं हस्ते निधाय राज्ञः पार्श्वे समागतः । (१) राजा पृच्छति-कि शुक्लपक्षे समागतोऽसि, किं वा कृष्णपक्षे ?। रोहकेहो, (३)न दिन हो, न धूप हो और न छाया ही हो। (४) न छत्र सहित हो न छत्र रहित हो साथमें इसका भी पूरा ध्यान रहना चाहिये कि वह आगमन (५) वाहन से न हो, पैरों से न हो, और (६) न मार्ग से हो और न अमार्ग से हो। तथा (७) न स्नान कर हो, न अस्नान कर हो, (८) न रिक्त हाथ हो और न अरिक्त हाथ हो । जब रोहकने अपने आनेमें इस नियमों से युक्त इस प्रकार की राजा की आज्ञा सुनी तो वह बड़ा प्रसन्न हुआ। उसी समय उसने अपना शरीर कंठतक धोलिया और मेष पर चढ कर पगदंडी वाले मार्ग से वह राजा के पास चल दिया। चलते समय सायंकाल था अमावास्या और प्रतिपदा का संगम था। हाथमें उसने एक मिट्टी का ढेला ले रक्खा था। राजा के पास ज्यों ही वह पहुँचा तो। (१) राजा ने उससे पूछा-रोहक ! कह कि तू शुक्लपक्षमें आया है (૩) ન તડકે હેય ન છાંયડે હય, (૪) છત્રસહિત ન હોય તેમ છત્રરહિત પણ ન હોય, વળી એનું પણ પૂરૂં ધ્યાન રાખવું કે તે આગમન (૫) વાહન વડે ન થાય, પગપાળા ન થાય, (૬) માર્ગથી ન હોય અને અમાર્ગથી પણ ન હોય. तथा (७) स्नान शन ५५ न यावे, स्नान या विना ५९] न यावे, (८) meी હાથે ન હોય, ભર્યા હાથે પણ ન હેય.” જ્યારે રેહકે પિતાને ત્યાં જવા માટેની આ નિયમોથી યુક્ત રાજાની આજ્ઞા સાંભળી ત્યારે તે ઘણે ખુશ થયા. ત્યારે જ તેણે કંઠ સુધી પોતાનું શરીર ધોઈ નાખ્યું અને ઘેટા પર બેસીને પગદંડીવાળા માગે તે રાજાની પાસે જવા ઉપડે. ચાલતી વખતે સંધ્યાકાળ હતો, અમાવાસ્યા અને પ્રતિપાદાને સંગમ હતું, તેણે હાથમાં માટીનું એક ઢેકું રાખ્યું હતું. જે તે રાજાની પાસે પહોંચ્યો કે તરત જ (૧) રાજાએ તેને પૂછ્યું, “હક ! કહે કે તું શુકલ પક્ષમાં આવ્યું છે કે કૃષ્ણ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy