________________
६९२
नन्दोसूत्रे
अथागडदृष्टान्त:अगडा कूपः । एवं तदुदाहरणम्
अन्यदा पुनरसौ नृपति म्यपुरुषान् समादिष्टवान्-युष्मद्ग्रामे यः सुस्वादुजलपूर्णः कूपोऽस्ति, स इह सत्वरं प्रेषणीयः। एवमादिष्टा ग्राम्यपुरुषाश्चिन्तया व्याकुलचित्ताः सन्तो रोहकाग्रे नृपादेश निवेदितवन्तः। रोहकेणोक्तम्-यूयं नृपान्तिके गत्वा वदत-ग्रामीणः कूपः स्वभावतो भीरुभवति न च तस्य सजातीयं विनाऽन्यस्मिन् विश्वासो जायते अतः कश्चिदेको नागरिकः कूपः प्रेषणीयः, येन
सातवां अगड दृष्टान्तएक दिन राजा ने ग्रामवासी पुरुषों से ऐसा कहा कि तुम्हारे गावमें जो सुस्वादुजल से पूर्ण कुआ है उसे यहां शीघ्र भेज दो । राजा की इस अटपटी आज्ञा को सुनकर वे सब बडे चकित हुए। उपाय कुछ जब समझ में नहीं आया तो बेचारे वे रोहक के पास पहूँचे । रोहक ने आने का कारण पूछा तो उन्हों ने राजा की कुआ भेजने की जो बात थी वह उसे सुना दी। रोहक ने शीघ्र ही उन्हे उपाय बतलाते हुए सचेतकर कहा देखो तुम सब इसी समय राजा के पास जाओ और कहो-महाराज! गाव का कुआ स्वभावतः भीरु-डरपोक होता है, जबतक उसे सजातीय दुसरा कुआ न मिल जावे तबतक वह अन्य किसी दूसरे व्यक्ति में विश्वास नहीं कर सकता है, इस लिये आप उसे बुलाने के लिये कोई दूसरा नागरिक कुआ भेज दीजिये कि जिससे उस पर यह विश्वास कर आपके नगरमें उसी के साथ २ आजावे । रोहक के इस उपाय से संमत
सातभु अगड दृष्टांत (पानु दृष्टांत)એક દિવસ રાજાએ તે ગામના લેકેને કહ્યું કે, “તમારા ગામમાં જે મીઠા પાણીથી ભરેલ કુવે છે તેને જલદી અહીં મેકલી આપે.” રાજાની આ અટપટી આજ્ઞા સાંભળીને બધાને ધણી જ નવાઈ થઈ જ્યારે કેઈ ઉપાય ન જડ ત્યારે બિચારા તેઓ રેહકની પાસે આવ્યા. રોહકે તેમના આગમનનું કારણ પૂછયું ત્યારે તેમણે રાજાની કુ મોકલવાની જે આશા હતી તે તેને કહી સંભળાવી. રહકે તરત જ તેમને ઉપાય બતાવતાં સચેત કરીને કહ્યું, “તમે બધા અત્યારે જ રાજાની પાસે જાઓ અને કહે “મહારાજ ! ગામડાંને કુ સ્વભાવે ડરપોક હોય છે. જ્યાં સુધી તેને સજાતીય બીજે કુવે ન મળે ત્યાં સુધી તે બીજી કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ મૂકતું નથી. તે આપ તેને બેલાવવા માટે નગરના બીજા કેઈ કુવાને એકલે કે જેથી તેના પર વિશ્વાસ મૂકીને
શ્રી નન્દી સૂત્ર