________________
६२०
नन्दीसूत्रे चैत्यानि, समवसरणानि राजानः, अम्बापितरः, धर्माचार्याः, धर्मकथाः, ऐहलौकिक पारलौकिका ऋद्धिविशेषाः, निरयगमनानि-नरकगमनानि, संसारभवमपश्चा:संसारे संसृतौ भवानां-जन्मनां प्रपञ्चाः विस्ताराः, दुःखपरम्पराः, दुष्कुलप्रत्यायातयः दुष्कुलेषु जन्मानि, दुर्लभबोधिता च आख्यायते । त एते दुःखविपाकाः । सम्पति सुखविपाकं जिज्ञासते-अथ के ते सुखविपाकाः ? इति । उत्तरयति-सुखविपाकेषु खलु सुखविपाकानां-मुखफलभोक्तृणां नगराणि, उद्यानानि, वनषण्डाः, चैत्यानि, समवसरणानि, राजानः, अम्बापितरः, धर्माचार्याः, धर्मकथाः, ऐहलौकिक पारलौकिका ऋद्धिविशेषाः, भोगपरित्यागाः, प्रव्रज्याः, पर्यायाः, श्रुतपरिग्रहाः, तप उपधानानि, संलेखनाः, भक्तप्रत्याख्यानानि, पादपोपगमनानि, देवलोकगमनानि, सुखपरम्पराः, सुकुलप्रत्यायातयः देवलोकच्च्यववसरणो का, राजाओं का, उनके माता पिताओं का, धर्मचार्यो का, ऐहलौकिक पारलौकिक ऋद्धिविशेषों का नरक गमन का, संसारमें जन्म लेने की परम्परा का, दुष्कुलोंमें जन्म लेने का, और दुर्लभबोधिता का कथन करनेमें आया है। ये दुःख विपाक कहे गये हैं। अब शिष्य सुखविपाक के स्वरूप को पूछता है-हे भदन्त ! सुखविपाक का स्वरूप क्या है? उत्तर--सुखविपाकोमें सुख रूप फल भोगनेवाले जीवों के नगरों का, उद्यानों का, वनषण्डों का, चैत्यो-व्यन्तरायतनों का, समवसरणों का, राजाओं का, उनके माता पिताओं का, धर्माचार्यों का धर्मकथाओं का उनकी इहलोक संबंधी तथा परलोकसंबंधी ऋद्धियों का भोगों के परित्याग का प्रव्रज्या का पर्यायों का श्रुताध्ययनो का, प्रकृष्टतपों का, संलेखनाके आराधन का, भक्तप्रत्याख्यान का, पादपोपगमन का, देवलोकप्राप्ति का, સમવસરણનું, રાજાઓનું તેમનું માતાપિતાનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, ઐહલોકિક પરલૌકિક ઋધિવિશેષોનું, નરકગમનનું, સંસારમાં જન્મ લેવાની પરંપરાનું દુષ્કુળમાં જન્મવાનું, અને દુર્લભ બાધિતાનું વર્ણન કરવામાં આવ્યું છે. એ દુઃખને વિપાક કહેવામાં આવ્યાં છે. હવે શિષ્ય સુખવિપાકનું સ્વરૂપ પૂછે છે-હે ભદન્ત ! સુખવિપાકનું શું સ્વરૂપ છે ? ઉત્તર-સુખવિપાકમાં સુખરૂપ ફળ ભોગવનાર છનાં નગરોનું, ઉદ્યાનું, વનખંડોનું, ચૌ-વ્યન્તરાયતનું સમવસરણાનું, રાજાઓનું, તેમના માતાપિતાનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, તેમની આલાક સંબંધી તથા પરલોક સંબંધી ઋદ્ધિઓનું, ભેગોના પરિત્યાગનું પ્રવજ્યાનું, પર્યાનું, શ્રાધ્યયનનું, પ્રકૃષ્ટ તપનું, સંલેખનાનાં આરાધનનું, ભક્ત પ્રત્યાખ્યાનનું પાપપગમનનું, દેવલેક પ્રાપ્તિનું, સુખેની પરંપરાનું ત્યાંથી
શ્રી નન્દી સૂત્ર