________________
-
नन्दीसूत्रे एवमात्मा अस्मिन् भावतः सम्यगधीते सति एवमात्मा भवति, तदुक्तक्रियापरिणामपरिणमनादात्मरवरूपो भवतीत्यर्थः । एवं क्रियासारमेवज्ञानं श्रेयस्करमितिख्यापयितुं क्रिया परिणाममभिधाय साम्प्रतं ज्ञानमधिकृत्याह-'एवं ज्ञाता' इति । स एवं ज्ञाता भवति-इदमधीत्य सर्वपदार्थसार्थज्ञायको भवतीति भावः । तथा-एवं विज्ञाता आचारांगसूत्रका भावपूर्वक अध्येता होता है वह सच्चा आत्मा बन जाता है। तात्पर्य कहने का यह है कि शास्त्र के अध्ययन का फल होता है-उसके द्वारा प्रतिपादित आचरण को-उपदेश को अपने जीवनमें उतारना। यही भावपूर्वक उसका पठन कहलाता है। भावश्रुत इसी का नाम है, अतः जब आत्मा इस आचारांग सूत्रका अध्येता सम्यकरीति से बन जाता है तो वह नियमतः उसके द्वारा प्रतिपादित शुद्ध क्रियाओं का अपने मनुष्यजीवनमें आचरण करने वाला बन जाता है। इन क्रियाओं को अपने जीवनमें उतारना इसका अर्थ यही है कि आत्मा सच्चे अर्थमें आत्म। बन गया है-समीचीन आचरण करना यही ज्ञान का फल है और ऐसा ज्ञान ही श्रेयस्कर होता है, क्रिया हीन ज्ञान की कोई कीमत नहीं, ऐसा जानकर वह आत्मा-प्राणी आत्मा की परभाव परिणतिरूप असदाचरण का परित्याग कर आत्मा का निज स्वभावरूप जो सदाचरण है उसका आचरित करने वाला बन जाता है, यही आत्मा का आत्मा बनना है।' एवं णाया' जब आत्मा सच्चे अर्थमें आत्मा ભાવપૂર્વક અભ્યાસ કરે છે તે સાચે આત્મા બને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રના અધ્યયનનું ફળ હોય છે–તેના દ્વારા પ્રતિપાદિત આચરણને–ઉપદેશને પિતાના જીવનમાં ઉતાર. એજ ભાવપૂર્વકનું તેનું પઠન કહેવાય છે. ભાવક્રુત તેનું જ નામ છે. તેથી જે આત્મા આ આચારાંગ સૂત્રનો અભ્યાસક સમ્યક રીતે બની જાય છે તો તે નિયમપૂર્વક તેના દ્વારા પ્રતિપાદિત શુદ્ધ કિયાઓને પિતાના જીવનમાં આચરનાર બની જાય છે. એ ક્રિયાઓને પિતાના જીવનમાં ઉતારવી તેને અર્થ એ જ છે કે આત્મા સાચા અર્થમાં આત્મા બની ગયા છે. સમીચીન આચરણ કરવું એજ જ્ઞાનનું ફળ છે અને એવું જ્ઞાન જ કલ્યાણકારી હોય છે, ક્રિયાશૂન્ય જ્ઞાનની કંઈ જ કીમત નથી, એમ સમજીને તે આત્માપ્રાણી આત્માની પરભાવ પરિણતિરૂપ અસદાચરણનો પરિત્યાગ કરીને આત્માના નિજ સ્વભાવરૂપ જે સદાચરણ છે તેને આચારનારે બની જાય છે, એજ मात्मानु मामा मन छ. "अवं णाया” न्यारे मात्मा सा-या अर्थमा यात्मा
શ્રી નન્દી સૂત્ર