________________
ज्ञानचन्द्रिका टीका - अङ्गप्रविष्टश्रुतभेदाः
५४५
,
"
रोपपातिकदशाङ्गस्योपाङ्गम् २७ । तथा - 'पुष्पिताः' इति । यत्रागमपद्धतौ गृहवासमुकुलनपरित्यागेन प्राणिनः संयमभावपुष्पिताः सुखिताः, पुनः संयमभावपरित्यागतो दुःखप्राप्तिमुकुलिताः पुनस्तत्परित्यागादेव पुष्पिताः प्रतिपाद्यन्ते ताः पुष्पिता उच्यन्ते । पुष्पिता सूत्रं प्रश्न व्याकरणसूत्रस्योपाङ्गम् २८ । तथा - 'पुष्पचूलिका: ' इति, अधिकृतार्थ विशेषप्रतिपादिकाः पुष्पचूलिकाः । पुष्पचूलिकासूत्रं विपाकसूत्रस्योपाङ्गम् २९ । तथा-' वृष्णिदशा:' इति, अन्धकवृष्णि नराधिपकुले ये जातास्तेऽपि अन्धकवृष्णयः, इह वृष्णि शब्देन तएव गृह्यन्ते । तेषां दशा-अवस्थावरित गति सिद्धिगमनलक्षणा यासु वर्ण्यन्ते ता वृष्णि दशाः । अथवा - अन्धकवृष्णि चरितप्रतिपादिका दशाः - अध्ययनानि वृष्णिदशाः । वृष्णिदशासूत्रं दृष्टिवाद सूत्रस्योपाङ्गम् ३० । आशीविषभावनम् १, दृष्टिविषभावनम् २, स्वप्नभावनम् ३, महास्वमें कल्पावतंसक देवविमानों का वर्णन किया गया है वह कल्पावतंसिका सूत्र है । यह सूत्र अनुत्तरोपपातिक दशांगका उपाङ्ग है२७ । जिस आगम में गृहवास का परित्याग कर प्राणी संयमभावको ग्रहण कर सुखी हुए वर्णित किये गये हैं, तथा 'संयमभावका परित्याग कर दुःख प्राप्त करने वाले बने हैं, तथा यदि सुखी हुए है तो वे संयमभाव से ही हुए हैं ' ऐसा वर्णन किया गया है वह पुष्पिता सूत्र है । यह सूत्र प्रश्न व्याकरण सूत्रका उपाङ्ग है । २८ । पुष्पिता सूत्र कथित विषय को जो विशेषरूपसे प्रतिपादन करता है वह पुष्प चूलिका सूत्र है । यह सूत्र विपाकू सूत्र का उपाङ्ग है २९ । अन्धकवृष्णि राजा के कुल में जो उत्पन्न हुए हैं वे भी अन्धकवृष्णि माने गये हैं। यहां वृष्णि शब्द से अन्धकवृष्णि राजा के
(૨૭) જે સૂત્રમાં કલ્પાવત’સક દેવિવમાનનું વર્ણન કરેલ છે તે કલ્પાવતસિકા સૂત્ર છે. આ સૂત્ર અનુત્તરાપાતિક દશાંગનું ઉપાંગ છે.
(૨૮) જે આગમમાં ગૃહવાસના પરિત્યાગ કરીને પ્રાણી સંયમ ભાવને ગ્રહણ કરવાથી સુખી થતાં વર્ણવ્યું છે, તથા સંચમ ભાવને પરિત્યાગ કરીને દુઃખ પ્રાપ્ત કરનાર બને છે, અને જો સુખી થયાં છે તે તેએ સંયમ ભાવથી જ થયાં છે” એવુ વર્ણન કરવામાં આવ્યું છે તે પુષિતાસૂત્ર છે. આ સૂત્ર પ્રશ્ન વ્યાકરણ સૂત્રનુ' ઉપાંગ છે. (૨૯) પુષ્પિતાસૂત્રમાં કથિત વિષયનુ જે વિશેષરૂપે પ્રતિપાદન કરે છે, તે પુષ્પચૂલિકા સૂત્ર છે. આ સૂત્ર વિપાક સૂત્રનું
पांग छे.
(૩૦) અન્યકવૃષ્ણુિ રાજાના કુળમાં જેઓ ઉત્પન્ન થયાં છે તે પણ અન્યક વૃષ્ણુિ મનાયા છે. અહીં વૃષ્ણુિ શબ્દથી અ ંધક વૃષ્ણુિ રાજાના કુળમાં જન્મેલાનું જ ગ્રહણ થયું છે. તેમની આવસ્થાનું ચરિતગતિનુ, ચરિત
શ્રી નન્દી સૂત્ર