________________
४६०
नन्दीसूत्रे एवं द्वीन्द्रियादीनां वाच्यम् । तत् कथं जीवा असंज्ञिनः प्रोक्ताः ? इति चेत्।
उच्यते-अत्र सा दशविधा संज्ञा नाधिक्रियते । यतस्तत्र काचित् स्वल्पा भवति, यथा-ओघसंज्ञेति । तया संज्ञया संज्ञीति व्यपदेशो न युज्यते । नहि कार्षापणमात्रसद्भावे धनवानित्युच्यते लोके। आहार-भय-परिग्रह-मैथुनादिसंज्ञा अप्याश्रित्य संज्ञीति निर्देशः कर्तुमशक्यः, तासां मोहादिजन्यत्वेन सामान्यरूपत्वादशोभनत्वाच्च । लोकेऽप्यविशिष्टेन रूपमात्रेण रूपवानिति न व्यवहियते । तस्मात् इस कथन में कोई भी जीव असंज्ञी नहीं सिद्ध होता है फिर "असंज्ञी जीव है" यह बात केवल असंबंद्ध ही मानी जानी चाहिये, क्यों कि इस तरह कोई भी असंज्ञी जीव नहीं होता है ?।।
उत्तर-कथन को नहीं समझने के कारण इस प्रकार की शंका उपस्थित की गई है । संज्ञी शब्द के अर्थ का जहां विचार किया गया है वहां इन दश प्रकार की संज्ञा का संबंध विवक्षित नहीं है, कारण कि कोई २ संज्ञाएँ वहां अल्प भी होती हैं, जैसे-ओघसंज्ञा। यदि इन संज्ञाओं को लेकर संज्ञी जीव माने जाते तो ओघ संज्ञा की अल्पता में संज्ञीपना वहां नहीं आ सकता। कोड़ी मात्र धन के होने पर कोई जीव संसार में धनी नहीं माना जाता है। आहार, भय, परिग्रह, मैथुन आदि संज्ञाओं के संबंध को लेकर भी जीव में "संज्ञी" इस प्रकार का निर्देश नहीं किया गया हैं, क्यों कि ये संज्ञाएँ मोहादिजन्य होने से सामान्यरूप हैं, तथा अशोभन हैं। जैसे-लोक में सामान्यरूप को लेकर कोई प्राणी रूपवान् नहीं कहा जाता है उसी प्रकार सामान्यरूप वाली-समानरूप આ કથનથી કેઈ પણ જીવ અસંશી સિદ્ધ થતું નથી તે “અસંગી જીવ છે” એ વાત કેવળ અસંબદ્ધ જ માનવી જોઈએ, કારણ કે આ રીતે કોઈ પણ અસંજ્ઞી જીવ હેતા નથી ?
ઉત્તર–કથનને નહીં સમજવાને કારણે આ પ્રકારની શંકા ઉઠાવવામાં આવી છે. સંશી શબ્દના અર્થને જ્યાં વિચાર કરાય છે, ત્યાં આ દશ પ્રકારની સંજ્ઞાનો સંબંધ વિવક્ષિત નથી. કારણ કે કઈ કઈ સંજ્ઞાઓ ત્યાં અલ્પ પણ હોય છે, જેમકે એઘ સંજ્ઞા, જે આ સંજ્ઞાઓને લીધે સંસી જીવ માનવામાં આવે તે ઘસંજ્ઞાની અલ્પતામાં ત્યાં સંજ્ઞીપણું આવી શકે નહીં. માત્ર એક કેડી ધન હોય તે એ કઈ જીવ સંસારમાં ધનિક મનાય નહીં. આહાર, ભય, પરિગ્રહ, મિથુન આદિ સંજ્ઞાઓના સંબંધને લીધે પણ જીવમાં “સંજ્ઞી” એવા પ્રકારને નિર્દેશ કરાયો નથી, કારણ કે એ સંજ્ઞાઓ મહાદિજન્ય હેવાથી સામાન્યરૂપ છે, તથા અશોભન છે. જેમ લોકમાં સામાન્યરૂપને લીધે કે પ્રાણી
શ્રી નન્દી સૂત્ર