________________
नन्दीसूत्रे तथा-व्यञ्जनाक्षरस्यैकैकस्य द्विविधाः पर्याया भवन्ति । यथा-स्वपर्यायाः, परपर्यायाश्च। तत्थं स्वपर्यायाअवर्णस्य भवन्ति, अवर्णविधा-हस्वो दीर्घः प्लुतश्च । पुनरेकैकस्त्रिधा-उदात्तोऽनुदात्तः स्वरितश्च । पुनरेकैको द्विधा-अनुनासिको निरनुनासिकश्च । एवमष्टादशप्रकारोऽवर्णः । तथा ये एकैकाक्षरसंयोगतोऽक्षरसंयोगत एवं यावन्तः संयोगा घटन्ते, तावत्संयोगवशतो येऽवस्थाविशेषाः, ये च तत्तदर्थाभिधायकत्वस्वभावास्तेऽपि तस्य स्वपर्यायाः । ये तु तत्रासन्तस्ते परपर्यायाः। एवमिवर्णादीनामपि स्वपर्यायाः परपर्यायाःवक्तव्याः। येऽपि परपर्यायास्तेऽपि तस्येति व्यपदिश्यन्ते, व्यवच्छेद्यतया तेषां तद्विशेषकत्वाद् । यथाऽयं मे शत्रुरिति ।।
तथा-एक एक व्यञ्जनाक्षरकी दो २ प्रकारको पर्यायें होती हैं। इनका नाम स्वपर्याय और परपर्याय है। अर्थात् स्वपर्याय और परपर्याय के भेदसे ये पर्यायें दो प्रकारकी होती हैं । जैसे-अकार यह अक्षर इस्व दीर्घ और प्लुत के भेद से तीन प्रकार का कहा गया है, तथा इस्व दीर्घ
और प्लुत ये भी प्रत्येक उदात्त, अनुदात्त और स्वरित के भेद से तीन तीन प्रकारके बतलाये गये हैं, ऐसे ये नौ भेद हुए । ये भी सानुनासिक
और निरनुनासिकके भेद से दो दो प्रकारके होनेसे अवर्ण अठारह (१८) प्रकारका हो जाता है। ये स्वपर्याय हैं । इसी तरह एक एक अक्षरके संयोग से जितने संयोग अक्षरोंके निष्पन्न होते हैं तथा इन संयोगों के वश से जो अक्षरोंकी अवस्थाएँ होती हैं, तथा इन अवस्थाओं में वे वे शब्द जो अपने २ तत्तदर्थके अभिधायक स्वभाववाले होते हैं ये सब भी व्यञ्जनाक्षरकी स्वपर्याय हैं । जो पर्यायें इनमें नहीं हैं वे सब पर पर्यायें हैं। इसी प्रकार इवर्ण आदि व्यञ्जनाक्षरों में भी स्वपर्याय और परपर्याय
તથા એક એક વ્યંજનાક્ષરની બે બે પ્રકારની પર્યાયે થાય છે. તેમનું નામ સ્વપર્યાય અને પરપર્યાય છે. એટલે કે સ્વપર્યાય અને પરપર્યાયના ભેદથી એ પર્યાયે બે પ્રકારની હોય છે. જેમકે-અકાર આ અક્ષર હુસ્વ, દીર્ધ અને ડુતના ભેદથી ત્રણ પ્રકારને કહેલ છે, તથા હૃસ્વ, દીર્ઘ, અને હુત, એ પણ પ્રત્યેક ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતના ભેદથી ત્રણ ત્રણ પ્રકારના બતાવ્યા છે. એમ આ નવ ભેદ થયા. એ પણ સાનુનાસિક, અને નિરનુનાસિકના ભેદથી બે બે પ્રકારના હોવાથી અવર્ણ અઢાર પ્રકારને થાય છે. એ જ રીતે એક એક અક્ષરના સંગથી અક્ષરના જેટલા સંગ પ્રાપ્ત થાય છે, તથા એ સંગને કારણે અક્ષરની જે અવસ્થાઓ થાય છે, તથા તે અવસ્થાઓમાં તે તે શબ્દ જે પિતાપિતાના તે તે અર્થના અભિધાયક સ્વભાવવાળા હોય છે, એ સઘળી પણ વ્યંજનાક્ષરની સ્વપર્યાય છે. જે પર્યાયે તેમનામાં નથી તે
શ્રી નન્દી સૂત્ર