________________
४२८
नन्दीसत्रे
धारणा न भवतीति ॥ १ ॥ अवग्रहादीनां स्वरूपमाह - ' अत्थाणं ० ' इत्यादि । अर्थानां शब्दादीनाम् ; अवग्रहणे सति = प्रथमदर्शनान्तरम् - व्यञ्जनावग्रहानन्तरमित्यर्थः, अवग्रहो भवति । ननु वस्तुनः सामान्यविशेषात्मकतया विशिष्टत्वात् कथं प्रथमं दर्शनं ततो ज्ञान ? मिति चेत्, उच्यते- ज्ञानस्य प्रबलावरणवत्वात्, दर्शनस्य चाल्पावरणवत्वादिति | अर्थानामित्यस्याग्रेऽपि सम्बन्धः । तथा अर्थानां विचारणे = पर्यालोचने ईहा भवति । तथा - अर्थानां व्यवसाये निश्वये अवायो
तथा, अवायज्ञान के अभाव में धारणा नहीं होती है । अवग्रह आदि ज्ञानों का स्वरूप इस प्रकार है- शब्दादिक पदार्थों का जो प्रथम दर्शनरूप व्यंजनावग्रह के बाद सामान्य बोध होता है उसका नाम अवग्रह है १ ।
शंका- जब वस्तु सामान्य विशेष धर्मात्मक है तो क्या कारण है जो उसका सर्व प्रथम दर्शन ही होता है ज्ञान नहीं होता ? और क्यों दर्शन के बाद ज्ञान होता है ? |
उत्तर -- ज्ञान का जो आवरण है वह दर्शन का आवरण अल्प है, इसलिये प्रबल आवरणवाला होने से दर्शन के बाद ही ज्ञान होता है । दर्शन का आवरण जल्दी हट जाता है और ज्ञान का आवरण देर से हटता है, इसलिये ज्ञानकी अपेक्षा दर्शन पहिले होता है, बाद में ज्ञान ।
अर्थों की जो विचारणा होती है उसका नाम ईहा २ । और उनका થતી નથી, અવગ્રહ આદિ જ્ઞાનાનું સ્વરૂપ આ પ્રમાણે છે-શબ્દાર્દિક પદાર્થોના પ્રથમદર્શનરૂપ વ્યંજનાવગ્રહુની પછી જે સામાન્યધ થાય છે, તેનું નામ भवग्रह छे. (१)
શંકા—જો વસ્તુ સામાન્ય વિશેષ ધર્માત્મક હોય છે, તે કયાં કારણે તેનું સર્વપ્રથમ દર્શન જ થાય છે, પણ જ્ઞાન થતુ નથી ? અને શા કારણે દન પછી જ્ઞાન થાય છે ?
ઉત્તરજ્ઞાનનુ જે આવરણુ છે તે દનનાં આવરણ કરતાં પ્રમળ છે. અને દનનું આવરણ અલ્પ છે, તેથી પ્રમળ આવરણવાળું હોવાથી દન પછી જ જ્ઞાન થાય છે. દર્શનનું આવરણુ જલ્દી ખસી જાય છે, અને જ્ઞાનના આવરણને ખસતા વાર લાગે છે. તે કારણે જ્ઞાન કરતાં દર્શન પહેલું થાય છે, અને પછી જ્ઞાન થાય છે.
અર્થાની જે વિચારણા થાય છે તેનું નામ ઈહા. ૨. અને તેમના જે
શ્રી નન્દી સૂત્ર