________________
४१८
नन्दीसूत्रे ___ उच्यते-सत्यमे वैतत् , किन्तु अवग्रहो द्विधा-नैश्चयिको व्यावहारिकश्च । तत्र नैश्चयिको नाम सामान्यपरिच्छेदः, स चैकसामायिकः परमयोगिनां स्फुटगम्य इति । ततो नैश्चयिकादनन्तरमीहा प्रवर्तते । तदनन्तरमवायो भवति । अयं चावायः -अवग्रह इत्युपचर्यते । 'शब्दोऽयम्' इत्यवायानन्तरं पुनरीहा प्रवर्तते-'शाङ्खोऽयं शब्दः, किमुत शार्ङ्गः ? ' इति । तदनन्तरं 'शाङ्क्ष एवायं शब्दः' इति शब्दविशेषविषयकोऽवायो भवति । तदपेक्षया शब्दोऽयमित्यस्य सामान्यविषयत्वात् । अयमपि
उत्तर-शङ्का-ठीक है, किन्तु विचार करनेसे समाधान मिल जाता है। वह इस प्रकार है-अवग्रह दो प्रकार का कहा गया है (१) नैश्चयिक, (२) व्यावहारिक । नैश्चयिक अवग्रहका ही काल एक समयका है, इसका विषय सामान्य है, और यह परम योगिज्ञान गम्य है। इस नैश्चयिक अवग्रहके बाद ईहा, और ईहाके बाद अवाय प्रवर्तित होता है। यह जो अवायज्ञान है वह उपचारसे अवग्रहरूप मान लिया जाता है, क्यों कि इसके बाद अन्यान्य विशेषों की जिज्ञासा होती हैं । जब "यह शब्द है" इस प्रकार का अवायज्ञान हो जाता है तब यह जिज्ञासा होती है कि-"यह शब्द किस का है-क्या शंख का है अथवा सींगे का है ? शंख का होना चाहिये" इस प्रकार निर्णयाभिमुख जो बोध होता है वह ईहा है । इस ईहा के बाद अवाय होता है कि "यह शब्द शंख का ही है।" इस प्रकार जब यह अवायज्ञान शब्द विशेष को विषय
ઉત્તર–શંકા બરાબર છે, પણ વિચારકરવાથી તેનું સમાધાન મળી જાય छ. ते ॥ ४॥२ छ-म१यड मेप्रा२ना मताच्या छ (१) नैश्चयि, (२) व्यावહારિક. નૈઋયિક અવગ્રહને જ કાળ એકસમયને છે, તેને વિષય સામાન્ય છે, અને તે પરમગિજ્ઞાનગમ્ય છે. આ નૈશ્ચયિક અવગ્રહની પછી ઈહા, અને ઈહા પછી અવાય પ્રવર્તિત થાય છે. આ જે અવાયજ્ઞાન છે તે ઔપચારિક રીતે અવગ્રહરૂપ માની લેવાય છે, કારણ કે તેના પછી અન્યાન્ય વિશેષોની જિજ્ઞાસા थाय छे.
જ્યારે “આ શબ્દ છે” આ પ્રકારનું અવાયજ્ઞાન થાય છે ત્યારે એ જિજ્ઞાસા થાય છે કે “આ શબ્દ કોને છે? શું શંખને છે અથવા શ્રેગને છે? ” શંખને હવે જોઈએ” આ પ્રમાણે નિર્ણય તરફ ઢળતો જે બેધ થાય છે તે ઈહા છે. આ ઈહા પછી અવાય થાય છે કે “આ શબ્દ શંખને જ છે” આ પ્રકારે જે આ અવાયજ્ઞાન શબ્દવિશેષને વિષય કરનારું હોય છે
શ્રી નન્દી સૂત્ર