SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिका टीका-मलकदृष्टान्तेन व्यञ्जनावग्रहप्ररूपणम्. ४१३ यावदीहते। तत ईहानन्तरं जानाति - 'अमुक एवोऽर्थः शब्द:' इति -अयमर्थः शब्द एव न तु रूपादिरिति । इदं च ज्ञानमवायरूपम् । ततः = तदा सः - शब्दरूपोऽर्थः उपगतः = ज्ञातो भवति तदवायज्ञानमात्मनि परिणतं भवतीति भावः । ततो धारणां प्रविशति, इह धारणा कालान्तरेऽप्यविस्मणरूपा । ततः खलु धारयति - संख्येयं वा कालम्, असंख्येयं वा कालम् । चक्षुरिन्द्रियेण यथाऽवग्रहादयो भवन्ति, तथा वर्णयति' से जहानामए के पुरि से अव्वत्तं रूवं पासिज्जा ० ' इत्यादि । स यथानामकः कश्चित् पुरुषोऽव्यक्तं पुनः अन्तर्मुहूर्तकालतक उस वस्तु का ईहाज्ञान का विषयभूत बनता है। इस तरह ईहारूप उपयोग के अविच्छेद से उसके अनेक अन्तर्मुहूर्त ईहाज्ञानमें निकल जाते हैं तब यह जानता है कि " अमुक एषोऽर्थः शब्दः " यह शब्द ही है, रूपादिक नहीं हैं। इसके बाद वह अवायज्ञानमें प्रविष्ट होता है, तब उसको वह शब्दरूप अर्थ उपगत- ज्ञात होता है । अवायज्ञान जिस समय आत्मा में परिणत हो जाता है तो वह ज्ञाता उस शब्दरूप अर्थ को हृदयमें धारण करने के लिये धारणारूप ज्ञानमें प्रवेश करता है | धारणा आत्मामें ऐसा संस्कार उत्पन्न कर देती है कि जिससे आत्मा उस वस्तु को कालान्तर में भी नहीं भूलता है । संख्यातकाल तक अथवा असंख्यात काल तक वह वस्तु अवधारित बनी रहती है ।। अब चक्षु इन्द्रिय से अवग्रहादिक जिस तरह से होते हैं सूत्रकार वह वर्णन करते हैं - ' से जहानामए ० ' इत्यादि । - ડૂત કાળસુધી, એ વસ્તુને ઇહાજ્ઞાનના વિષયભૂત બનાવે છે. આરીતે ઈદ્ધારૂપ ઉપયાગના અવિચ્છેદથી તેનાં અનેક અન્તર્મુહૂત ઈહાજ્ઞાનમાં વીતી જાય છે, ત્યારે अमुक एषोऽर्थः शब्दः તે જાણે છે કે “ 27 આ શબ્દજ છે રૂપાદિક નથી, ત્યારબાદ તે અવાયજ્ઞાનમાં પ્રવેશ કરે છે. તેને તે શબ્દરૂપ અ ઉપગત-જ્ઞાત થાય છે. અવાયજ્ઞાન જે સમયે આત્મામાં પરિણત થઈ જાય છે, ત્યારે તે જ્ઞાતાવ્યકિત તે શબ્દરૂપ અને હૃદયમાં ધારણકરવાને માટે ધારણારૂપ જ્ઞાનમાં પ્રવેશ કરે છે. ધારણા આત્મામાં એવા સ ંસ્કાર ઉત્પન્ન કરી નાખે છે કે જેથી આત્મા તે વસ્તુને કાળાન્તરે પણ ભૂલતા નથી. સંખ્યાતકાળ સુધી અથવા અસંખ્યાત કાળ સુધી તે વસ્તુ અધારિત બની રહે છે. હવે ચક્ષુ ઇન્દ્રિયથી અવગ્રહાર્દિક કેવી રીતે થાય છે તેનું સૂત્રકાર વર્ણન १२ छे.- " से जहानामए० " इत्याहि. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy