SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दी सूत्रे घटस्थापनवत्, वासनेत्यर्थः ||३|| तथा - प्रतिष्ठानं - प्रतिष्ठा - अवायावधारितस्यैवार्थस्य हृदि प्रभेदेन प्रतिष्ठापनमित्यर्थः, यथा - जले उपप्रक्षेपप्रतिष्ठा भवति ॥४॥ कोष्ठः ' इति, कोष्ठ इव कोष्ठः । अविनष्टसूत्रार्थबीज धारणात् कोष्ठवद् या धारणा, सा कोष्ठ इत्युच्यते ॥ ५ ।। मू० ३३ ॥ 6 ३९० के विषय में भी समझ लेना चाहिये । धारणा के पांच नामोमें जो एकार्थकता बतलाई गई है वह धारणा सामान्य की अपेक्षा से कही गई है। वैसे तो विशेष अर्थ की अपेक्षा से इनमें भिन्नार्थता भी है। अवाय के द्वारा निर्णीत पदार्थ के हो जाने पर उस पदार्थ की जो अविच्युति द्वारा अन्तर्मुहूर्त काल तक धारणा बनी रहती है उसका नाम धारणा है १ । अवायज्ञान द्वारा निर्णीत पदार्थ की तरफ से जीव का 'उपयोग हट जाने पर भी कम से कम अन्तर्मुहूर्ततक और ज्यादा संख्यात और असंख्यात कालतक उस पदार्थ की जो स्मृति बनी रहती है उसका नाम धारणा है २। अवाय द्वारा निश्चित किये गये अर्थ का हृदयमें जो जलपूर्णकुंभ की तरह स्थापन हो जाना है वह स्थापना है, इसका दूसरा नाम वासना भी है ३ । अवाय के द्वारा अवधारित अर्थ का जो हृदयमें भेदप्रभेद से स्थापन होता है उसका नाम प्रतिष्ठा है ४ । अविनष्ट सूत्रार्थरूप बीज के धारण से जो धारणा कोष्ठ की तरह होती है वह कोष्ठ है ५ | यह धारणा का स्वरूप हुआ || सू० ३३ ॥ ઇન્દ્રિચેાનાવિષયમાંપણ સમજીલેવીજોઇએ. ધારણાનાં પાંચનામેામાં જે એકાથતા બતાવવામાં આવેલ છે તે ધારણા સામાન્યની અપેક્ષાએ બતાવવામાં આવી છે. એમા વિશેષઅનીઅપેક્ષાએ તેમનામાં ભિન્નતાપણછે. (૧) અવાય દ્વારા પદાર્થ નિણી તથઈજતા તે પદાર્થની જે અવિચ્યુતિ દ્વારા અન્તમુહૂર્ત કાળ સુધી ધારણા બની રહેછે તેનુનામ ધારણાછે. (૨) અવાયજ્ઞાન દ્વારા નિીત પદાર્થની તરફથી જીવના ઉપયાગ દૂર થતાં પણ ઓછામાં ઓછી અન્તર્મુહૂત સુધી અને વધારેમાંવધારે સંખ્યાત અને અસંખ્યાતકાળસુધી તે પદાર્થની જે સ્મૃતિ અનીરહેછે તેનુ નામ ધારણા છે. ( ૩ ) અવાયદ્વારા નિશ્ચિત કરાયેલ અનુ હૃદયમાં જલપૂર્ણ કુંભની જેમ સ્થાપન થવુ તે સ્થાપના કહેવાય છે, તેનુ બીજુ નામ વાસનાપણુંછે. (૪) અવાયદ્વારા અવધારિત અર્થનું હૃદયમાં જે ભેદપ્રભેદથી સ્થાપના થાય છે તેનું નામ પ્રતિષ્ઠા છે. (૫) અવિનષ્ટ સૂત્રારૂપ ખીજનાં ધારણથી જે ધારણા કાષ્ઠની જેમ થાય છે તેનું નામ કાષ્ઠ છે. આ ધારણાનુ` સ્વરૂપ થયું ॥ સૂ. ૩૩ ॥ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy