SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ३३९ ज्ञानचन्द्रिकाटीका-व्यञ्जनावग्रहमेदाः । रीक्षणे दाह-क्लेद-पाटनादयः कस्मान्न भवन्तीति । तस्माद्विषयदेशे चक्षुषो गमनं न भवति, नापि च चक्षुषि स्वविषयप्रवेशो भवति, ततश्च विषयतयावलम्बने चक्षुषस्तत्कृतोपघातानुग्रहौ न भवत इति स्थितम् । अपि च-यदि चक्षुः प्राप्यकारि, तर्हि स्वदेशगतरजोमलाअनशलाकादिकं किं न पश्यति ?, तस्माचक्षुरपायकार्येवास्तीति मन्तव्यम् । समय उसका आपकी दृष्टि से उपघात होता है उसी प्रकार अग्नि, जल, शल आदिके निरीक्षण करते समय इसका संपर्क रहेगा तो फिर उस समय इनके द्वारा चक्षुका दाह, क्लेदन, एवं पाटनादिक भी होना चाहिये, परन्तु ये बातें तो होती नहीं है, सो क्यों नहीं होती ? इस परसे विचारना चाहिये कि चक्षुमें प्राप्यकारिता नहीं है। अर्थात् चक्षु इन्द्रिय न तो विषयके पास जा कर उसका प्रकाशन करती है और न विषय ही चक्षुमें आ कर प्रविष्ट होता है, इस लिये विषयभूत ज्ञेयसे चक्षुका उपघात अनुग्रह कुछ भी नहीं होता है । यह सिद्धान्त ही ठीक है । दूसरी बात एक यह भी है कि यदि चक्षु प्राप्यकारी माना जावे तो फिर उसको अपने में पडे हुए रजकण, मल एवं अंजनशलाका आदिका भी प्रकाशन करना चाहिये, परन्तु ऐसा नहीं होता है, अतः अप्राप्यकारी मंतव्य ही निर्दोष है। સૂર્યનું નિરીક્ષણ કરતી વખતે તેને આપણું દષ્ટિએ ઉપઘાત થાય છે. એજ પ્રકારે અગ્નિ, જળ શૂલ આદિનું નિરીક્ષણ કરતી વખતે તેને સંપર્ક રહેશે તે પછી તે સમયે તેમના દ્વારા ચક્ષુને દાહ, ક્લેદન (પલળવું) અને પાટનાદિક પણ થવું જોઈએ પણ એ બાબતે બનતી નથી તેનું કારણ શું? આ ઉપરથી વિચારવું જોઈએ ચક્ષુમાં પ્રાપ્યકારિતા નથી. એટલે કે ચક્ષુ ઈદ્રિય વસ્તુની પાસે જઈને તેનું પ્રકાશન કરતી નથી અને વસ્તુ જ ચક્ષમાં આવીને પ્રવેશ પણ કરતી નથી, તેથી વિષયભૂત શેયથી ચક્ષુને ઉપાઘાત અનુગ્રહ કંઈ પણ થતું નથી. આ સિદ્ધાંત જ બરાબર છે. બીજી એક વાત એ પણ છે કે જે ચક્ષુને પ્રાપ્યકારી માનવામાં આવે તો પછી તેણે પોતાની અંદર પડેલા રજકણ, મેલ અને અંજનશલાક આદિનું પણ પ્રકાશન કરવું જોઈએ, પણ એમ થતું નથી તેથી અપ્રાપ્યકારી મંતવ્ય જ નિર્દોષ છે, શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy