________________
hh
શ્રી
દક્ષિણ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, ગુજરાત સૌરાષ્ટ્ર આદિ પ્રાંતામાં ઉગ્ર વિહાર કરવાવાળાં
સતીશિરામણિ પૂ. ર્ંભાકુંવરજી મહાસતીજીના તથા પ્રસિદ્ધવ્યાખ્યાત્રી વિવિધભાષાવિશારદા શાસ્ત્રજ્ઞા, પૂજ્ય મહાસતી શ્રીસુમતિકુંવરજી મહાસતીજીના પૂજ્યશ્રી ૧૦૦૮ શ્રી ઘાસીલાલજી મહારાજ સા. નિર્મિત જૈનાગમાની સ ંસ્કૃત ટીકા તથા હિન્દી, ગુજરાતી, ભાષાંતર પર
• અભિપ્રાય - ॐ नमो सिद्धाणं
શાસ્ત્રવિશારદ, શ્રદ્ધેય પંડિતરત્ન પૂજ્ય આચાય મુનીશ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ નાગમાના એક વિદ્વાન વૃદ્ધ વિચારક એવ ઉત્તમ લેખક છે.
સાહિત્યસર્જન એ તેમના જીવનના ઉત્તમ સંકલ્પ છે. સામાજીક પ્રપંચથી દૂર રહી અથાગ પરિશ્રમ દ્વારા વિરચિત સંપાદિત અને અનુવાદિત અનેક ગ્રંથા આજ તમામ જૈનને માટે ચિંતન, મનન, અને અધ્યયન, અધ્યાપન માટે એક અપૂર્વ સાધન તૈયાર કરીને મહાન સાહિત્યસેવીના પદને દ્વીપાવ્યુ` છે.
આગમના રહસ્યાથી અનભિજ્ઞ ( અજાણુ ) આજની પ્રજા માટે શ્રદ્ધેય શ્રીમહારાજ સાહેબનું સાહિત્ય અત્યંત ઉપયાગી છે તેમ હું માનું છું.
સરસપુર, અમદાવાદ-તા.૧-૫-૫૮
શ્રી નન્દી સૂત્ર
આર્યાં—
સુમતિવર