SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दी सूत्रे किश्च - इतश्च मिथ्यादृष्टेर्मतिश्रुते अज्ञाने, भवहेतुत्वात्, मिथ्यादर्शनवत् । तथाहि - मिथ्यादृष्टीनां मतिश्रुते पशुवधमैथुनादीनां धर्मसाधकत्वेन परिच्छेदके, ततो दीर्घतरसंसारपथप्रवर्तकत्वादज्ञानरूपत्वम् ॥ २ ॥ तथा - इतश्चापि मिध्यादृष्टेर्मतिश्रुते अज्ञानरूपे भवतः १, यदृच्छोपलब्धेः, उन्मतक विकल्पयत् । यथा हि उन्मत्तकविकल्पमिध्यादृष्टियो वस्तु अनपेक्ष्यैव यथा कथं चित् प्रवर्तन्ते । यद्यपि च ते क्वचिद् यथावस्थितवस्तुसंवादिनस्तथापि सभ्यग् यथावस्थित वस्तु तत्वपर्यालोचनविरहेण प्रवर्त्तमानत्वात्, परमार्थतोऽपरमार्थिकाः | ३ | २९८ किं च मिथ्यादृष्टि जीव के मतिज्ञान और श्रुतज्ञान इसलिये भी अज्ञानस्वरूप होते हैं कि ये दोनों मिथ्यादर्शन की तरह भवभ्रमण के हेतु होते हैं । भव के हेतुभूत ये इसलिये माने जाते हैं कि पशुवध, मैथुन आदि जैसे कुकर्मों को “ये धर्म के साधनभृत हैं " ऐसा मानते हैं, इसलिये दीर्घतरसंसारमार्ग के प्रवर्तक होने के कारण ये दोनों मिथ्यादृष्टि के अज्ञानस्वरूप हैं । जिस प्रकार उन्मन्त का ज्ञान स्वेच्छानुसार पदार्थों का ग्राहक होता है और इसी लिये वह अज्ञानरूप माना जाता है, उसी प्रकार मिथ्यादृष्टि का ज्ञान भी अज्ञानरूप ही माना गया है, यद्यपि उन्मत्तजन जो वस्तु जैसी है उसे वैसी जानता है, सोने को सोना और लोहे को लोहा जानकर यथार्थज्ञान लाभ कर लेता है, पर उन्माद के कारण वह सत्य असत्य का अन्तर जानने में असमर्थ होता है, इससे उसका सच्चा झूठा सभी ज्ञान परमार्थतः विचारशून्य या अज्ञान ही कहलाता है, તથા–મિથ્યાષ્ટિ જીવનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે કારણે પણ અજ્ઞાન સ્વરૂપ હોય છે કે એ અન્ને મિથ્યાદર્શનની જેમ ભવભ્રમણના કારણરૂપ હોય છે. ભવના કારણભૂત તેઓ એ કારણે મનાય છે કે પશુવધ, મૈથુન વગેરે જેવાં अभेने “ मे धर्मना साधनभूत छे" येवु भाने छे, तेथी हीर्घतर संसारમાના પ્રવર્તક હોવાને કારણે એ બન્ને મિથ્યા ષ્ટિને માટે અજ્ઞાનસ્વરૂપ છે. જે રીતે ઉન્મત્તનું જ્ઞાન સ્વૈચ્છાનુસાર પદાર્થાન' ગ્રાહ્યુક થાય છે અને તે કારણે તે અજ્ઞાનરૂપ મનાય છે, એજ રીતે મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ મનાય છે. જો કે ઉન્મત્ત માણસ જે વસ્તુ જેવી છે એવી તેને જાણે છે. સેાનાને સાનું અને લાઢાને લાğ' જાણીને યથા જ્ઞાન લાભ કરી લે છે, પણ ઉન્માદને કારણે તે સત્ય અસત્યને ભેદ જાણવાને અસમર્થ હાય છે, તેથી તેનું સાચું ખાટું સમસ્ત જ્ઞાન પરમાતઃ વિચારશૂન્ય કે અજ્ઞાન જ કહેવાય છે. એજ પ્રમાણે શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy