________________
ज्ञानचन्द्रिकाटीका -ज्ञानभेदाः । (खोमोक्षसमर्थनम् )
२९३
पुनरप्ययं मतिश्रुतयोर्भेदः - मूकवत् स्वप्रत्यायकं मतिज्ञानं, अमूकवत् स्वपरप्रत्यायकं श्रुतज्ञानम् ॥ ६॥
ज्ञान तो अनक्षरात्मक है, क्यों कि इसमें जो वस्तु का प्रतिभास होता है वह सामान्यरूप से ही होता है, इसलिये इस ज्ञान में किसी भी प्रकार का विकल्प उत्पन्न नहीं होता है । ईहा आदि ज्ञान अक्षरात्मक है, क्यों कि अवग्रह से गृहीत पदार्थका ही इसमें परामर्श आदि होता है। (6 'श्रुतज्ञान साक्षर ही है " इसका तात्पर्य यह है कि जबतक शब्द का श्रवण नहीं होता है तबतक उस शब्द और उसके अर्थ के विषय में पर्यालोचन नहीं हो सकता है। शब्द और अर्थ के पर्यालोचनस्वरूप ही तो श्रुतज्ञान माना गया है, इसलिये 'श्रुतज्ञान साक्षर ही है' ऐसा जानना चाहिये ॥ ५ ॥
स्वप्रत्यायक एवं स्व- परप्रत्यायक की अपेक्षा भी मति एवं श्रुत में भेद है । मतिज्ञान मूक की तरह स्वप्रत्यायक ही है । जिस प्रकार वचन का अभाव होने से मूक परप्रत्ययक नहीं होता है उसी प्रकार मतिज्ञान भी द्रव्य श्रुतरूप वचनात्मक नहीं होने से परप्रत्यायक नहीं होता है । अपने प्रत्यय के हेतुभूत वचनों के सद्भाव होने से श्रुत में स्व और पर- प्रत्यायकता बोलनेवाले की तरह सिद्ध ही होती हैं। इस तरह से भी मति और श्रुतज्ञान में भेद है ॥ ६ ॥
અનક્ષરાત્મક છે, કારણ કે તેમાં જે વસ્તુના પ્રતિભાસ થાય છે તે સામાન્યરૂપે થાય છે, તેથી તે જ્ઞાનમાં કોઈ પણ પ્રકારના વિકલ્પ ઉત્પન્ન થતા નથી. ા આદિ જ્ઞાન અક્ષરાત્મક છે, કારણ કે અવગ્રહથી ગ્રહણ થયેલ પદાના જ તેમાં પરામર્શ આદિ થાય છૅ, “શ્રુતજ્ઞાન સાક્ષર જ છે” તેનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી શબ્દ સંભળાતા નથી ત્યાં સુધી તે શબ્દ અને તેના અર્થના વિષયમાં પર્યાલાચના થઈ શકતી નથી. શબ્દ અને અર્થના પર્યાલાચનસ્વરૂપ શ્રુતજ્ઞાન મનાયુ” છે, તે કારણે શ્રુતજ્ઞાન સાક્ષર જ છે ” એમ સમજવુ
66
लेह मे ॥ ५ ॥
સ્વપ્રત્યાયક અને સ્વ-પર-પ્રત્યાયકની અપેક્ષાએ પણ મતિ અને શ્રુતમાં ભેદ છે. મતિજ્ઞાન મૂક (મૂંગા)ની જેમ સ્વપ્રત્યાયક જ છે. જે પ્રમાણે વચનના અભાવ હોવાથી સૂક પરપ્રત્યાયક હાતા નથી એજ પ્રમાણે મતિજ્ઞાન પણ દ્રવ્યશ્રુતરૂપ વચનાત્મક નહીં હોવાથી પરપ્રત્યાયક હેાતું નથી. પોતાના પ્રત્યયના હેતુભૂત વચનાના સદ્દભાવ હેાવાથી શ્રુતમાં સ્વ અને પર પ્રત્યાયકતા ખેલનારની જેમ સિદ્ધ ४ होय छे. या रीते पशु भति भने श्रुतमां लेह छे ।। ६ ।।
શ્રી નન્દી સૂત્ર