SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ शानचन्द्रिकाटीका - ज्ञानभेदाः । (स्त्रीमोक्षसमर्थनम् ) किञ्च – एकेन्द्रियाणां श्रुतज्ञानं नाप्यनिर्वचनीयं तथारूपक्षयोपशमजन्यत्वात्, अन्यथा - आहारादिसंज्ञाऽनुपपत्तेः । यदप्युच्यते - यद्येवं श्रुतस्य लक्षणं स्यात् तर्हि य एव श्रोत्रेन्द्रियलब्धिमान् भाषालब्धिमान् वा, तस्यैव श्रुतमुत्पद्यते, न तु तदन्यस्यै केन्द्रियस्येति, तदप्यसमीक्षितार्थकथनम्, सम्यक्प्रवचनार्थाऽपरिज्ञानार्थाऽपरिज्ञानात्, तथाहि - बकुलादीनां स्पर्शनेन्द्रियातिरिक्तद्रव्येन्द्रियलब्ध्यभावेऽपि तेषां किमपि सूक्ष्मं भावेन्द्रियपश्चकविज्ञानमभ्युपगम्यते, तथा भाषाश्रोत्रेन्द्रिलब्धिविकलत्वेऽपि तेषां किमपि सूक्ष्मं श्रुतं भवति, अन्यथाऽऽहारादिसंज्ञानुपपत्तेः । २८३ तथा - एकेन्द्रिय जीवो का श्रुतज्ञान अनिर्वचनीय भी नहीं है क्यों कि वह इसी प्रकार के क्षयोपशम से जन्य माना गया है । अन्यथा - यदि वहां श्रुतज्ञान का सद्भाव न माना जावे तो इनमें आहार आदि संज्ञाएँ उत्पन्न नहीं हो सकती । जो ऐसा कहा है कि- 'श्रुत का लक्षण ऐसा माना जावे तो जो श्रोत्रेन्द्रियलब्धिवाले एवं भाषालविधवाले प्राणी हैं उन्हीं के श्रुत की उत्पत्ति होगी, उनसे भिन्न एकेन्द्रिय जीव के नहीं ' सो ऐसा कथन भी विना विचारे ही कहा गया है, क्यों कि इस कथन से यही मालूम होता है कि कहने वाले को प्रवचन के अर्थ का सम्यक् परिज्ञान नहीं है । बकुल आदि वृक्षों के स्पर्शन इन्द्रिय से अतिरिक्त अन्य द्रव्येन्द्रियलब्धि का यद्यपि अभाव है तो भी उनमें सूक्ष्म भावेन्द्रियपंचकरूप विज्ञान माना गया है। इससे भाषा और श्रोत्रेन्द्रिय लब्धि की विकलता होने पर भी તથા–એકેન્દ્રિય જીવેાનું શ્રુતજ્ઞાન અનિવચનીય પણ નથી, કારણ કે તે એ જ પ્રકારના ક્ષયેાપશમથી ઉત્પન્ન થયેલ મનાયું છે. અન્યથાજો ત્યાં શ્રુતજ્ઞાનના સદ્ભાવ મનાય નહી. તે તેમનામાં આહારાદિસજ્ઞાએ ઉત્પન્ન થઈ શકે નહીં. જો એમ કહેવામાં આવે કે શ્રુતલક્ષણ એવું માનવામાં આવે તેા જે શ્રોત્રેન્દ્રિય લબ્ધિવાળા અને ભાષાલબ્ધિવાળા પ્રાણી છે તેમને શ્રુતની ઉત્પત્તિ થશે, તેમનાથી ભિન્ન એકેન્દ્રિય જીવને નહીં... ” તા એવું કથન પણ વિચાર્યું વિના કરાયું છે, કારણ કે આ કથનથી એમજ લાગે છે કે કહેનારને પ્રવચનના અનુ` સમ્યક્ પરિજ્ઞાન નથી. અકુલ આદિ વૃક્ષોમાં સ્પન ઈન્દ્રિય સિવાયની મીજી દ્રવ્યેન્દ્રિયલબ્ધિના જો કે અભાવ છે તે પણ તેમનામાં સૂક્ષ્મ ભાવેન્દ્રિયપંચકરૂપ વિજ્ઞાન માનવામાં આવ્યું છે. તે કારણે ભાષા અને શ્રોત્રેન્દ્રિય લબ્ધિની શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy