SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૬ नन्दीसूत्रे अन्यानि द्रव्येन्द्रियमनांसि, तेभ्यः पौगलिकेभ्यः द्रव्येन्द्रियमनोभ्यः अक्षरस्य जीवस्य यद् ज्ञानमुपजायते तत् परोक्षज्ञानम् । तद् द्विविधं प्रज्ञप्त-तीर्थकरैः प्ररूपितम् । तद् यथा-आभिनिबोधिकज्ञानपरोक्षं च, श्रुतज्ञानपरोक्षं च , इह चकारद्वयं स्वागतानेकभेदसूचकं परस्परसहयोग सूचकं च, अनयोरेवं क्रमेण निर्देशे कारणं 'नाणं पंचविहं पण्णत्तं ' इति सूत्रस्य टीकायां पागेवोक्तम् । संप्रति स्वाम्यपेक्षया अभेदप्रतिबोधनार्थमाह-' जत्थ आभिणिबोहियनाणं.' इत्यादि । यद्वा-अनयोः परस्परसहयोगं दर्शयति-' जत्थ०' इत्यादि । यत्र पुरुषे आभिनिबोधिकज्ञानं, तत्रैव श्रुतज्ञानमपि, तथा यत्र श्रुतज्ञानं तत्राभिनिबोधिकज्ञानम् । है कि वह अपौद्गलिक है, तथा द्रव्य-इन्द्रियां और मन पौगलिक है इसलिये वे रूपी हैं। इसलिये पर-जो द्रव्येन्द्रिय और मन, इनसे जीव को जो ज्ञान उत्पन्न होता है वह परोक्षज्ञान है । वह दो प्रकार का होता है १-आभिनिबोधिकज्ञान और २-श्रुतज्ञान । सूत्र में दो चकार यह सूचित करते हैं कि इन दोनों ज्ञानों के और भी भेद हैं, तथा इनका परस्परमें सहयोग है। इनदोनों का इस क्रम से निर्देश करने का कारण "नाणं पंचविहं पण्णत्तं" इस सूत्र की टीकामें पहिले प्रदर्शित कर दिया है। अब इन दोनोंमें स्वामीकी अपेक्षा सूत्रकार अभेद प्रदर्शित करने के अभिप्राय से कहते हैं कि जिस आत्मामें आभिनिबोधिक ज्ञान होता है उस आत्मामें श्रुतज्ञान होता है, तथा जिस आत्मामें श्रुतज्ञान होता है उस आत्मामें आभिनिबोधिकज्ञान होता है। इस कथन से इन दोनोंमें सहयोग है यह बात भी जानी जाती है। અને મન, રૂપી છે. જીવ એ કારણે અરૂપી છે કે તે અપદુગલિક છે, તથા દ્રવ્ય-ઈન્દ્રિ અને મન પૌગલિક છે તે કારણે તે રૂપી છે. તેથી જે દ્રવ્ય ઈન્દ્રિય અને મન વડે જીવને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પરોક્ષ જ્ઞાન છે. તે બે પ્રકારનું હોય છે (૧) આભિનિધિક જ્ઞાન અને (૨) શ્રુતજ્ઞાન. સૂત્રમાં બે ચકાર' એ સૂચિત કરે છે કે આ બને જ્ઞાનનાં બીજા પણ ભેદ છે, તેથી તેમને ५२२५२मा सहयोग छ, से मन्नन। म ारे निश ४२वार्नु ४२५ " नाण पंचविहीं पण्णत्तं' २॥ सूत्रनी टीम पडेi प्रर्शित ४२६ गयु छ. ७वे में બનેમાં સ્વામીની અપેક્ષાએ અભેદ પ્રદર્શિત કરવાના ઉદ્દેશથી સૂત્રકાર કહે છેજે આત્મામાં આમિનિબેધિક જ્ઞાન હોય છે તે આત્મામાં શ્રુતજ્ઞાન હોય છે તથા જે આત્મામાં શ્રતજ્ઞાન હોય છે તે આત્મામાં અભિનિબધિક જ્ઞાન હોય છે આ કથનથી એ બન્નેમાં સહયોગ છે તે વાત પણ જાણવા મળે છે. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy