SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः । ( स्त्रीमोक्ष समर्थनम् ) २३९ अमहर्द्धिकत्वेनापि स्त्रीणां पुरुषेभ्योऽपकृष्टत्वं न युज्यते, यद्येवं स्यात् तर्हि कथय तावत्, आध्यात्मिकी मृद्धिमाश्रित्य तदमहर्द्धिकत्वं मन्यसे, किं वा बाह्याम् ?, आद्यपक्षस्तत्र निराकृत एव स्त्रीणां रत्नत्रयरूपाया अध्यात्मिक्याः ऋद्धेः समर्थितस्वात् । नापि बाह्यामृद्धिमाश्रित्यामहर्द्धिकत्वेन स्त्रीणां पुरुषेभ्योऽपकृष्टत्वान्मुक्ति कारणवैकल्यमिति वाच्यम्, या महती तीर्थकरादीनामद्धिः सा गणधरादीनां नास्ति, चक्रधरादीनामपि या ऋद्धिः सा तदितरेषां क्षत्रियादीनां नास्तीत्येवं तेषामप्यमहर्द्धिकत्वेनापकृष्टत्वान्मुक्तिकारणवैकल्यप्रसङ्गात् । आदि को कराते हैं, शिष्य उन्हें नहीं कराते हैं, परन्तु आगम में ऐसी बात तो सनी नहीं जाती है कि गुरुओं को ही मुक्ति होती है. शिष्यों को नहीं होती है । चण्डरुद्र आदि आचार्य के शिष्यों को मुक्ति हुई सुनी गई है। इसी तरह अहमर्द्धिक होने से भी स्त्रियां पुरुषोंसे हीन हैं, ऐसा कहना भी ठीक नहीं जचता कारण कि आप किस ऋद्धिका अभाव उनमें बतलाते हैं ? आध्यात्मिक ऋद्धिका या बाह्य ऋद्धिका ? | आध्यात्मिक ऋद्धिका तो उनमें अभाव है नहीं, क्यों कि रत्नत्रयरूप जो आध्यात्मिक ऋद्धि है वह उनमें समर्थित की ही जा चुकी है। इसी तरह बाह्य ऋद्धिको आश्रित करके जो यह कहा जाय कि बाह्य ऋद्धि उनमें नहीं है अतः वे अमहर्द्धिक होनेसे पुरुषों की अपेक्षा हीन हैं, और इसी लिये उनमें मुक्तिके कारण की विकलता है, सो ऐसा कहना भी ठीक नहीं है, कारण कि देखो जो बाह्यऋद्धि तीर्थकरों को होती है वह गणधरों को नहीं होती हैं, इसी तरह चक्रधरों की जो ऋद्धि होती है वह કરાવે છે, શિષ્યે તેમને કરાવતા નથી, પણ આગમમાં એવી ખાત સાંભળવામાં આવતી નથી કે ગુરુએને જ મેાક્ષ મળે છે, શિષ્યાને મળતા નથી. ચડરુદ્ધ આદિ આચાયૅના શિષ્યાને માક્ષ મળ્યાનું સાંભળવામાં આવ્યું છે. એજ પ્રમાણે અમહદ્ધિક હાવાથી સ્ત્રીઓ પુરૂષાથી હીન છે એમ કહેવુ તે પણ ઉચિત લાગતું નથી, કારણ કે આપ તેમનામાં કઈ ઋદ્ધિના અભાવ મતાવા છે ? આધ્યાત્મિક ઋદ્ધિના કે બાહ્ય-ઋદ્ધિના ? આધ્યાત્મિક ઋદ્ધિના તા તેમનામાં અભાવ નથી, કારણ કે રત્નત્રયરૂપ જે આધ્યાત્મિક ઋદ્ધિ છે તે તેમનામાં હાવાનુ સિદ્ધ કરાઇ ગયુ છે, એજ પ્રમાણે બાહ્યઋદ્ધિના અધાર લઈને જો એમ કહેવામાં આવે કે બાહ્યઋદ્ધિ તેમનામાં નથી તેથી તેએ અમરુદ્ધિક હાવાથી પુરુષા કરતાં હીન છે, અને તેથી જ તેમનામાં મેાક્ષના કારણની વિક લતા છે, તે એમ કહેવુ તે પણ ચેાગ્ય નથી, કારણ કે જે ખાદ્યઋદ્ધિ તી કરાને હોય છે તે ગણધરોને હાતી નથી, એજ પ્રમાણે ચક્રવતિ એને જેઋદ્ધિ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy