SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ मन्दीसूत्रे अथ वादादिलब्धिरहितत्वेन विशिष्ट सामर्थ्यासत्त्वम् स्त्रीणां हि वादलब्धौ विकुर्वणत्वादिब्धौ पूर्वगतश्रुनाधिगतौ च न सामर्थ्यगतिरस्वीत्य तस्तासां मोक्षगमनसामर्थ्यमपि न संभवति, इति चेन्न, वादादिलब्धिरहितस्यापि क्वचिद् विशिष्टसामर्थ्यं दृश्यते, वादविकुर्वणत्वादिलब्धिविरहेऽपि विशिष्टपूर्वगतश्रुताभावेsपि मनुष्यादीनां निःश्रेयसपदप्राप्तिश्रवणात् । तथा जिनकल्प - मनःपर्ययविरहे ऽपि न सिद्धिविरोऽस्ति । तथा च यत्र यत्र वादादिलब्धिमत्वं तत्रैव विशिष्टसामर्थ्यमिति नियमो नास्ति, कथं तर्हि वादादिलब्धिरहितत्वेन विशिष्टसामर्थ्याभाव इति वक्तुं प्रभवसीति । अपि च-वादादिलब्ध्यभाववद् यदि निःश्रेयसाभावोऽपि स्त्रीणामभविष्यत् ततस्तथैव शास्त्रे प्रत्यपादयिष्यत्, न च प्रतिपाद्यते, तस्मादुपपद्यते स्त्रीणां निर्वाणमिति । २३४ 1 यदि कहा जाय कि वादादिलब्धिरहित होनेसे उनमें विशिष्ट शक्ति का अभाव है । स्त्रियों में वादलब्धिका सामर्थ्य, वैक्रिय आदि लब्धिका सामर्थ्य, पूर्वगत श्रुतावधिगमका सामर्थ्य नहीं होता है, इस लिये मोक्षगमन सामर्थ्य भी उनमें संभवित नहीं होता है। सो ऐसा कहना भी ठीक नहीं है । कारण कि वादादिलब्धिरहित के भी विशिष्ट सामर्थ्य देखा जाता है। शास्त्रों में ऐसी कई कथाएँ आती हैं जो इस बातको बतलाती हैं कि वादलब्धि विकुर्वत्व आदि लब्धिके अभाव में भी, विशिष्ट पूर्वगत श्रुतके अभाव में भी मनुष्य आदिकों को मोक्षपदकी प्राप्ति हुई है। तथा जिनकल्प एवं मनःपर्ययके अभाव में भी सिद्धिका अभाव नहीं होता है। इसलिये इस पूर्वोक्त कथनसे यह बात सिद्ध हो जाती है कि ऐसा नियम नहीं बन જો એમ કહેવામાં આવે કે વાદાદિલબ્ધિરહિત હોવાથી તેમનામાં વિશિષ્ટ શકિતના અભાવ છે, સ્ત્રીઓમાં વાદલબ્ધિનું સામર્થ્ય, વૈક્રિય આદિ લબ્ધિનું સામર્થ્ય, અને પૂગતશ્રુતાધિગમનું સામર્થ્ય હેતુ નથી તેથી મેાક્ષગમનનું સામર્થ્ય તેમનામાં સંભવિત હેતુ નથી, તે એમ કહેવું તે પણુ ખરાખર નથી. કારણ કે વાદાદિલબ્ધિરહિતમાં પણ વિશિષ્ટ સામર્થ્ય જોવામાં આવે છે. શાસ્ત્રામાં એવી કેટલીએ કથાઓ આવે છે જે એ વાત દર્શાવે છે કે વાદલબ્ધિ, વિકુણુત્વ આદિ લબ્ધિના અભાવમાં અને વિશિષ્ટ પૂગતશ્રુતના અભાવમાં પણ મનુષ્ય આદિને મેાક્ષની પ્રાપ્તિ થઈ છે. તથા જિનકલ્પ અને મન:પર્યવના અભાવમાં પણ સિદ્ધિના અભાવ હાતા નથી, તેથી આ પૂર્વીકત કથનથી એ વાત સાખીત થઈ જાય છે કે એવા નિયમ થઈ શકતા નથી કે જ્યાં શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy