________________
२१६
मन्दीरत्रे तत्र यदि अवशिष्टस्य रत्नत्रयस्य स्त्रीषु अभाव इत्युच्यते भवता, तर्हि कथय, अयं रत्नत्रयाभावश्चारित्रासंभवात् किम् ? उत ज्ञानदर्शनयोर्द्वयोरभावात् ?, किं वा सम्यग्दर्शनादीनां त्रयाणामभावात् ।। _____ अथ-चारित्रासंभवेन रत्नत्रयाभाव इति पक्षस्य निराकरणम्-तत्र-यदि चास्त्रिस्या संभवाद् रत्नत्रयाभावो विवक्षितस्तहि सोऽपि चारित्रासंभवः किं सचेलत्वेन ? १, किं वा स्त्रीत्वस्यचारित्र विरोधित्वेन ? २, किं वा मन्दसत्त्वतया ? ३,
॥ चैलस्य चारित्राभावहेतुत्वनिराकरणम्तत्र यदि सचेलत्वेन चारित्रासंभव इत्युच्यते भवता, तर्हि तावत् कथय त्वदङ्गीकृतमिदं चेलस्यापि चारित्राभाव हेतुत्वं किं चेलस्य परिभोगमात्रेण भवति ११, किं वा चेलस्य परिग्रहरूपत्वेन ? २, । न्यरूप रत्नत्रय का अथवा प्रकर्षपर्यन्तप्राप्त रत्नत्रय का?। यदि प्रथम पक्ष स्वीकार किया जाय तो हम इस पर पुनः यह पूछते हैं कि सामान्यतया रत्नत्रय का अभाव चारित्र के अभाव से कहते हो? अथवा ज्ञानदर्शन, दोनों के अभाव से कहते हो ? अथवा सम्यग्दर्शनादिक तीनों के अभाव से कहते हो?।
यदि कहो कि चारित्र के असंभव से रत्नत्रय का अभाव है, ऐसा हम कहते हैं सो इसपर पुन: यह विकल्प होता है कि उनमें चारित्र की असंभवता क्या सवस्त्र होने से आती है ? या स्त्रीपने के चारित्र विरोधी होने से आती है ? अथवा मन्दसामर्थ्य होने की वजह से आती है ? । यदि कहा जाय कि वे वस्त्रसहित रहती हैं इसलिये उनमें चारित्र की असंभवता है सो क्या वस्त्र के परिभोगमात्र से चारित्राभाव के प्रति ત્રયને કે પ્રકર્ષ પર્યન્તપ્રાપ્ત રત્નત્રયને? જે પહેલો પક્ષ સ્વીકારવામાં આવે તે અમે તે બાબતમાં એ પ્રશ્ન પૂછીએ છીએ કે સામાન્યરીતે રત્નત્રયને અભાવ ચરિત્રના અભાવથી કહો છે અથવા જ્ઞાનદર્શન એ બન્નેના અભાવથી કહે છે? અથવા સમ્યગદર્શનાદિક ત્રણેના અભાવથી કહે છે ?
આપ એમ કહેતા હે કે ચારિત્રના અસંભવથી રત્નત્રયને અભાવ છે એવું અમે કહીએ છીએ તો તે બાબતમાં વળી એ વિકલ્પ હોય છે કે તેમનામાં ચારિત્રની અસંભવતા શું સવસ્ત્ર હોવાથી આવે છે કે સ્ત્રીપણું ચારિત્રનું વિરોધી હોવાથી આવે છે? અથવા મંદ સામર્થ્ય હોવાને કારણે આવે છે. જે એમ કહેવામાં આવે કે તેઓ વસ્ત્ર સહિત રહે છે તેથી તેમનામાં ચારિત્રની અસં. ભવતા છે તે શું વસ્ત્રના પરિભેગમાત્રથી ચારિત્રાભાવ તરફ હેતુતા હોય છે?
શ્રી નન્દી સૂત્ર