________________
१८६
नन्दीसूत्रे ननु कोऽय क्षुल्लकातर इति ?, उच्यते-इह लोकाकाशप्रदेशा उपरितनाधस्तनप्रदेशरहिततया विवक्षिता मण्डलाऽऽकारतया व्यवस्थिताः प्रतर इत्युच्यते । तत्र तिर्यग्लोकस्य ऊर्ध्वाधोऽपेक्षया अष्टादशयोजनशतप्रमाणस्य मध्यभागे द्वौ सर्वलघूक्षुल्लकप्रतरौ, तयोर्मध्यभागे जम्बूद्वीपे रत्नप्रभाया बहुसमे भूमिभागे मेरुमध्येऽष्टप्रादेशिको रुचकः । तत्र गोस्तनाकाराश्चत्वार उपरितनाः प्रदेशाश्चत्वारश्चाधस्तनाः। एष एव च रुचकः सर्वासां दिशां विदिशां वा प्रवर्तकः । एतदेव च सकलतिर्यग्लोकमध्यम् । तौ च द्वौ सर्वलघू प्रतरावंगुलाऽसंख्येयभागबाहल्यौ पुनरलोकाऽवधिगतौ रज्जुप्रमाणौ।
शंका-यह क्षुल्लकप्रतर क्या है ?
उत्तर-लोकाकाश के प्रदेश उपरितन और अधस्तन प्रदेशों से रहित बतलाये गये हैं। उनकी व्यवस्था मण्डलाकार से है । ये लोकाकाश के प्रदेश ही प्रतर हैं । उर्ध्व एवं अधोलोक की अपेक्षा अठारसौ (१८००) योजन प्रमाणवाले तिर्यगलोक के मध्यभाग में दो सर्वलघुक्षुल्लक प्रतर हैं । इनके मध्यभाग में जंबूद्वीप में रत्नप्रभापृथिवी के बहुसमभूमिभाग में मेरु के बीच अष्टप्रादेशिक रुचक है । वहां गोस्तनाकार चार प्रदेश ऊपर और चार प्रदेश नीचे हैं । यही रुचक समस्त दिशाओं अथवा विदिशाओं का प्रवर्तक माना गया है, और यही समस्त तिर्यगूलोक का मध्यभाग है । वे दो सर्वलघुक्षुल्लकातर अंगुल के असंख्यातवें भाग विस्तारवाले हैं। अलोकाकाशतक फैले हुए हैं और एक राजू इनका प्रमाण है।
શંકા–આ ક્ષુલ્લક પ્રતર શું છે?
ઉત્તર–લોકાકાશના પ્રદેશ ઉપરિતન અને અધસ્તન પ્રદેશ વિનાના બતાવવામાં આગ્યા છે. તેમની વ્યવસ્થા મંડળાકારે છે. એ લોકાકાશના પ્રદેશ જ પ્રતરે છે. ઉર્ધ્વ અને અધેર્લોકની અપેક્ષાએ અઢારસો (૧૮૦૦) જન પ્રમાણ વાળા તિર્યશ્લોકના મધ્ય ભાગમાં બે સૌથી નાના ક્ષુલ્લક પ્રતર છે. તેમના મધ્યભાગમાં જંબુદ્વીપમાં રત્નપ્રભા પૃથ્વીના બહુસમભૂમિ ભાગમાં મેરુની વચ્ચે અષ્ટપ્રાદેશિક રૂચક છે. ત્યાં ગાયના આંચળના આકારના ચાર પ્રદેશ ઉપર અને ચાર પ્રદેશ નીચે છે. એજ રૂચક સઘળી દિશાઓ અથવા વિદિશઓનો પ્રવર્તક મનાય છે, અને એજ સમસ્ત તિર્ધકને મધ્યભાગ છે. તે બે સૌથી નાના ક્ષુલ્લક પ્રતર અંગુલનાં અસંખ્યાતમાં ભાગના વિસ્તારવાળાં છે, અલે. કાકાશ સુધી ફેલાયેલા છે અને તેમનું પ્રમાણુ એક રાજ છે.
શ્રી નન્દી સૂત્ર