________________
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः। देखकर बादमें अभ्यासवश ऐसा अनुमान कर लेता है कि इस व्यक्तिने अमुक वन्तु का चिन्तवन किया है। इस तरह मनरूप से परिणत स्कंधों द्वारा आलोचित बाह्य घटादिकरूप अर्थ मनःपर्यय ज्ञानी प्रत्यक्षरूप से नहीं जानता है, उस को तो वह अनुमानद्वारा ही जानता है। प्रत्यक्षरूप से तो वह मनोद्रव्य को ही जानता है, क्यों कि वह ऐसा विचार करता है कि इसने अमुक वस्तु का चिन्तवन किया है, कारण कि इसका मन उस वस्तु के चिन्तन के समय अवश्य होने वाले अमुक प्रकार की परिणति-आकृति-से युक्त है, यदि ऐसा नहीं होता तो इस प्रकार की आकृति नहीं होती। इस तरह चिन्तनीय वस्तु का अन्यथानुपपत्ति द्वारा जानना ही अनुमान से जानना है। जैनदर्शनने अन्यथानुपपत्ति को अनुमान से भिन्न नहीं माना है, उसका अन्तर्भाव अनुमानप्रमाणमें किया है इस तरह यद्यपि मनःपर्ययज्ञानी मूर्तद्रव्य को ही जानता है परन्तु अनुमानद्वारा वह धर्मास्तिकाय आदि अमूर्त्तद्रव्यों को भी जानता है। इन अमूर्तद्रव्यों का उस मनःपर्ययज्ञानधारीद्वारा साक्षात्कार नहीं किया जा सकता है। निष्कर्ष इसका यही है कि मनःपर्ययज्ञानी चिन्तवन किये गये घटादिरूप पदार्थको अनुमान से ही जानता है। यही बात प्रकट करनेके लिये सूत्र में सूत्रकारने "पश्यति" इस क्रियाका प्रयोग किया है।
ત્યાર પછી અભ્યાસને કારણે એવું અનુમાન કરી લે છે કે આ વ્યકિતએ અમુક વસ્તુનું ચિન્તવન કર્યું છે. આ રીતે મનરૂપથી પરિણત સ્કંધ દ્વારા જોયેલ બાહ્ય ઘટાદિક રૂપ અર્થ મન:પર્યયજ્ઞાની પ્રત્યક્ષરૂપે જાણતા નથી, તેને તે તે અનુમાનથી જ જાણે છે. પ્રત્યક્ષ રૂપે તે તે મને દ્રવ્યને જ જાણે છે, કારણ કે તે એ વિચાર કરે છે કે એણે અમુક વસ્તુનું ચિત્તવન કર્યું છે કારણ કે તેનું મન એ વસ્તુનાં ચિન્તવન સમયે જરૂર થનારી અમુક પ્રકારની પરિણતિ–આકૃતિવાળું છે. જે એમ ન હોત તે આ પ્રકારની આકૃતિ હેત નહીં' આ રીતે ચિન્તનીય વસ્તુને અન્યથાનુપપત્તિ દ્વારા જાણવું એજ અનુમાનથી જાણ્યું ગણાય છે. જેનદને અન્યથાનુપપત્તિને અનુમાનથી ભિન્ન માનેલ નથી, તેને અન્તર્ભાવ અનુમાન પ્રમાણમાં કર્યો છે. આ રીતે જે કે મનઃ પર્યયજ્ઞાની મૂર્ત દ્રવ્યને જ જાણે છે, પણ અનુમાન દ્વારા તે ધર્માસ્તિકાય આદિ અમૂર્ત દ્રવ્યોને પણ જાણે છે. એ અમૂર્ત દ્રવ્યોને એ મન ૫ર્યયજ્ઞાનીદ્વારા સાક્ષાત્કાર કરી શકાતે નથી. તેનું તાત્પર્ય એ છે કે મનઃ પર્યયજ્ઞાની ચિતવન કરાયેલા ઘટાદરૂપ પદાર્થને અનુમાનથી જ જાણે છે. આજ વાત પ્રગટ કરવાને માટે સૂત્રમાં સૂત્રકારે "पश्यति" मा जियान प्रयोग यो छे.
શ્રી નન્દી સૂત્ર