________________
१५२
नन्दीसत्रे
संभवेयुस्तहि तान्यपि अवधिज्ञानी पश्येदित्यर्थः । कालतोऽवधिज्ञानी जघन्येन आवलिकाया असंख्येयभागं जानाति पश्यति । उत्कर्षतोऽसंख्येया उत्सर्पिणी: = असंख्यातोत्सर्पिणीप्रमाणम्, असंख्येया अवसर्पिणी=असंख्यातावसर्पिणीप्रमाणम्, अतीतमनागतं च कालं जानाति पश्यति । च शब्दात वर्तमानमपि कालं जानाति पश्यतीति ।
भावतोऽवधिज्ञानी जघन्येन अनन्तान् भावान् = पर्यायान् जानाति, पश्यति । इदं च - पर्यायाधारद्रव्यानन्तत्वादुक्तम्, न तु प्रतिद्रव्यापेक्षया, एकद्रव्यमाश्रित्य हि संख्येयानसंख्येयान् वा पर्यायानेव अवधिज्ञानी जानाति पश्यति । उत्कर्षेणाऽपि अनन्तान् भावान् जानाति, पश्यति । तत्र जघन्यापेक्षया उत्कृष्टमनन्तगुणम् भवतीराजू बतलाया गया है । काल की अपेक्षा अवधिज्ञानी जघन्य से आवलिका के असंख्यातवें भाग को जानता और देखता है, और उत्कृष्ट की अपेक्षा से असंख्यात उत्सर्पिणीप्रमाण और असंख्यात अवसर्पिणीप्रमाण अतीत एवं अनागतकाल को जानता और देखता है। तथा वर्तमानकाल को भी जानता देखता है । भाव की अपेक्षा अवधिज्ञानी जघन्यरूप से अनंतपर्यायों को जानता और देखता है। पर्यायों के आधारभूत द्रव्य अनंत हैं, अतः इस अपेक्षा अनंतपर्यायों को जानने देखने की बात अवधिज्ञानी के भाव की अपेक्षा से कही गई है, एक द्रव्य की अपेक्षा नहीं । एक द्रव्य की अपेक्षा तो अवधिज्ञानी संख्यात अथवा असंख्यात पर्यायों को ही जानता देखता है । उत्कर्ष से अवधिज्ञानी जीव अनंतपर्यायों को जानता और देखता है । जघन्यरूप से भी अवधिज्ञानी अनंतपर्यायों को जानता है और
"
જઘન્યથી આવલિકાના અસંખ્યાતમાં ભાગને જાણે છે અને દેખે છે. અને ઉત્કૃ ટની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી પ્રમાણુ અને અસ ંખ્યાત અવસર્પિણી પ્રમાણ ભૂત અને ભવિષ્યકાળને જાણે છે અને દેખે છે. તથા વર્તમાનકાળને પણ જાણે છે અને દેખે છે. ભાવની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્યરૂપથી અનેક પર્યાયાને જાણે છે અને દેખે છે. પર્યાયાના આધારભૂત દ્રવ્ય અનત છે તેથી તે અપેક્ષાએ અનંત પર્યાયાને જાણવા દેખવાની વાત અવધિજ્ઞાનીના ભાવની અપેક્ષાએ કહેલ છે, એક દ્રવ્યની અપેક્ષાએ નહીં. એક દ્રવ્યની અપેક્ષાએ તે અવધિજ્ઞાની સંખ્યાત અથવા અસંખ્યાત પર્યંચાને જ જાણે છે તથા દેખે છે, ઉત્કર્ષ થી અવધિજ્ઞાની જીવ અનંત પર્યાયાને જાણે અને દેખે છે. જઘન્ય રૂપથી પણ અવધિજ્ઞાની અનંત પર્યાયાને જાણે છે અને ઉત્કૃષ્ટથી પણ અનંત પર્યો
શ્રી નન્દી સૂત્ર