SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः। अयं भावः--यथा प्राभातिकः प्रकाशः सूर्योदयं विना नैव निवर्तते, यथा वा कुसुमं फलमनुत्पाद्यन निवर्तते तथा यदवधिज्ञानं केवलप्राप्तिं विना न निवर्तते इति । यथा वा नृपः प्रतिपक्षनायके निहते सति तदितरैः प्रतिपक्षन पुनः परिभूयते शेषमपि शत्रुसंघं विनिर्जित्य राज्यश्रियं लभते, तथा तादृशः क्षयोपशमो लभ्यते, यतः-कर्मशत्रुनायकं मोहनीयाख्यं कर्मशत्रु निहत्यावधिज्ञानी तदितरैः कर्मशत्रुभिन पुनः परिभूयते, किं तु शेषमपि कर्मशत्रु विनिर्जित्यावधिज्ञानी केवलं प्रामोत्येवेति। तदेतदप्रतिपात्यवधिज्ञानं वर्णितम् इत्यवधेः षष्ठो भेदः ६॥मू०१५॥ इसका भाव यह है कि-जिस प्रकार प्राभातिक प्रकाश सूर्योदय हुए विना नहीं हटता है, अथवा जिस प्रकार फलवाले वृक्ष का फूल, विना नहीं जाता है उसी तरह जो अवधिज्ञान केवलज्ञान की प्राप्ति किये विना फल उत्पन्न किये जीव से नहीं छूटता है वह अप्रतिपाति अवधिज्ञान है। अथवा-जिस प्रकार प्रतिपक्ष शत्रुसेना के नायक के निहत होने पर उसकी सेना के अन्यव्यक्तियों द्वारा विजयशील नरेश पराभव को प्राप्त नहीं होता है, तथा अवशिष्ट शत्रुदलको परास्त कर वह जैसे राज्यश्री का भोक्ता बनता है उसी तरह अवधिज्ञानी आत्मा में कोई ऐसे कौका-अवधिज्ञानावरणीय कर्मों का-क्षयोपशम होता है कि जिसके प्रभाव से वह कर्म शत्रुओं के नायकस्वरूप मोहनीय कर्म को नाश कर, और उसके अभाव में अन्य कर्मशत्रुओं से अजेय होकर पराभूत नहीं होता है, किन्तु अवशिष्ट शेषकर्मशत्रुओं को भी जीतकर अवश्य ही केवलज्ञान ओ प्राप्त करता है। यही अप्रतिपाति अवधिज्ञान का स्वरूप है ॥ सू० १५॥ તેને ભાવાર્થ એ છે કે જેમ પ્રભાતિક પ્રકાશ સૂર્યોદય થયા વિના હટતે નથી. અથવા જેમ ફળવાળાં વૃક્ષના ફૂલ વિના ફળ ઉત્પન્ન કરતાં નથી એ જ પ્રમાણે જે અવધિજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ કર્યા વિના જીવથી છૂટતું નથી તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન છે. અથવા જેમ સામા પક્ષને નાયક હણાતાં તેની સેનાની અન્ય વ્યક્તિઓ દ્વારા વિજયશીલ રાજા પરાભવ પામતો નથી, તથા બાકીનાં શત્રુ દળને હરાવીને તે જેમ રાજ્યશ્રીને ભક્તા બને છે એજ પ્રમાણે અવધિજ્ઞાની આત્મામાં કઈ એવાં કર્મોને અવધિજ્ઞાનાવરણીય કને ૫શમ હોય છે કે જેના પ્રભાવથી તે કર્મશત્રુઓના નાયક રૂપી મેહનીય કર્મને નાશ કરીને અને તેના અભાવમાં અન્ય કર્મશત્રુએ વડે અવિજિત થઈને પરાભવ પામતે નથી, પણ બાકી રહેલ શેષકર્મશત્રુઓને પણ જીતીને અવશ્ય જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આજ અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ છે. તા ૧૫ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy