________________
-
-
-
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः। सूक्ष्मत्वेन ते पृथग विभाव्यन्ते । 'तत्तो सुहुमयरं हवइ खित्तं ' इति-तस्मादपि कालात् सूक्ष्मतरं क्षेत्रं भवति । कुतः ?-'अंगुलसेढीमित्ते ओसप्पिणिओ असंखिज्जा' इति, यस्मादङ्गुलश्रेणिमात्रे प्रमाणामुलैकमात्रे श्रेणिरूपे नमःखण्डे क्षेत्रे प्रतिप्रदेशं समयगणनया तत्प्रदेशपरिमाणमवसर्पिण्योऽसंख्येयास्तीर्थकरैरुक्ताः। अयं भावः-प्रमाणांगुलैकमात्रे एकैकमदेशश्रेणिरूपेनभःखण्डे यावन्तोऽसंख्येयासु अवसर्पिणीषु समयास्तावत्प्रमाणाः प्रदेशा वर्तन्ते, तस्मात् कालादसंख्येयगुणं क्षेत्र, क्षेत्रादपि चानन्तगुणं द्रव्यं, द्रव्यादपि चावधिविषयाः पर्यायाः संख्येयगुणा असंख्येयगुणा वा । तस्माद्-अंगुलश्रेणिमात्रक्षेत्रप्रदेशाग्रमसंख्येयावसर्पिणीसमयराशिपरिमाणमिति सिद्धम् । “से तं” इत्यादि । तदेतद् वर्धमानकमवधिज्ञानं वर्णितम् ॥गा. ८॥ सू० १२।। के भेदन करने पर एक २ पत्र के छेदने में असंख्यात समय लग जाते हैं, ऐसा आगम में प्रतिपादित किया है। समय इतना अतिसूक्ष्म है कि जिससे वे असंख्यात समय भिन्न २ रूप से विभाजित नहीं किये जा सकते हैं। इस काल से क्षेत्र सूक्ष्मतर होता है, क्यों कि एक प्रमाणागुलमात्र श्रेणिरूप आकाशखंड क्षेत्र में प्रत्येक प्रदेश के उपर समय की गणना से असंख्यात अवसर्पिणियों में जितने समय होते हैं उतने प्रमाण प्रदेश रहते हैं । इस लिये काल से असंख्यात गुणा क्षेत्र होता है । क्षेत्र से भी असंख्यात गुण द्रव्य होता है । तथा द्रव्य की अपेक्षा, अवधिज्ञान की विषयभूत पर्याय संख्यातगुणी अथवा असंख्यातगुणी होती हैं, अतः अंगुल श्रेणि मात्र क्षेत्र में प्रदेशों का प्रमाण असंख्यात अवसर्पिणियों के समयों की राशिप्रमाण सिद्ध हो जाता है। इस तरह वर्धमान अवधिज्ञान का वर्णन हुआ ॥गा०८॥ मू०१२॥ ઉપર એક રાખેલાં સે પાનને ભેદતાં એક એક પાનના ભેદનમાં અસંખ્યાત સમય લાગે છે, એવું આગમમાં પ્રતિપાદિત કરાયું છે. સમય એટલે બધે સૂક્ષમ છે કે જેથી તે અસંખ્યાત સમય ભિન્ન-ભિન્ન–રૂપે વિભાજીત કરી શકાતાં નથી. આ કાળથી ક્ષેત્ર સૂક્ષ્મતર હોય છે, કારણ કે એક પ્રમાણગુલમાત્ર શ્રેણિરૂપ નભ ખંડ ક્ષેત્રમાં પ્રત્યેક પ્રદેશની ઉપર સમયની ગણત્રીથી અસંખ્યાત અવસર્પિણીઓમાં જેટલા સમય હોય છે એટલા પ્રમાણ પ્રદેશ રહે છે, તેથી કાળથી અસંખ્યાત ગણું ક્ષેત્ર હોય છે. ક્ષેત્ર કરતાં પણ અસંખ્યાત ગણું દ્રવ્ય હોય છે. તથા દ્રવ્યનાં કરતાં અવધિજ્ઞાનની વિષયભૂત પર્યાયે સંખ્યાત ગણી અથવા અસંખ્યાત ગણી હોય છે, તેથી અંગુલશ્રેણિમાત્ર ક્ષેત્રમાં પ્રદેશનું પ્રમાણ અસંખ્યાત અવસર્પિણીઓનાં રાશિપ્રમાણુ સિદ્ધ થાય છે. આ પ્રમાણે વર્ધમાન भवधिज्ञाननु पर्गन थयु ॥ गा. ८॥ सू १२ ॥
શ્રી નન્દી સૂત્ર