________________
११३
०००
००
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः । मधस्तात् उपरिष्टाच अन्येऽपि नव नव जीवा इत्थमेव स्थाप्यन्ते । एष कल्पनया सप्तविंशत्या प्रथमो घनो भवति ।
स्थापना चेयम् ___ सद्भावतस्त्व संख्येयैरग्नि जी वैरेकैकाकाशप्रदेशव्यवस्थापितै घनो भवति। द्वितीयोऽपि घन इत्थमेव द्रष्टव्यः, किन्तु इह देहासंख्येयाकाशप्रदेशेष्वेकैक जीवो व्यवस्थाप्यते२।।
एवं वृत्ताकारः प्रतरोऽपि द्विविधो भवति। तथा हि-एकैकाकाशप्रदेशे एकैकाग्निजीवस्थापनया प्रथमः, देहासंख्ये- !
इन नौ अग्नि जीवों के भी प्रत्येक अग्नि जीव के ऊपर नीचे और भी नौ नौ अग्नि जीव स्थापित किये जाते हैं। स्थापना
इस तरह की स्थापना से सत्ताईस २७ जीवों का यह प्रथम घन बन जाता है। इससे यह तात्पर्य निकलता है कि एक एक आकाश के प्रदेशमें व्यवस्थापित हुए असंख्यात अग्नि जीवों का एक घन बन जाता
है। द्वितीय घन भी इस तरह से होता है। किन्तु
| इस घनमें देहरूप असंख्येय आकाशप्रदेशमें एक एक जीब ही स्थापित किया जाता है। इसी प्रकार वृत्ताकार प्रतर भी दो तरह से होता है-एक २ आकाश के प्रदेशमें एक एक अग्निजीवकी स्थापना से प्रथम प्रतर, और आकाश के असंख्यात प्रदेशरूप स्वावगा
તે નવ અગ્નિ જીવના પણ પ્રત્યેક અગ્નિજીવની ઉપર નીચે બીજા પણ નવ નવ અગ્નિજીવ સ્થાપિત કરાય છે. સ્થાપના
આ પ્રકારની સ્થાપનાથી સત્યાવીસ (૨૭) જેને આ પ્રથમ ઘન બની જાય છે. તેથી એ તાત્પર્ય નિકળે છે કે એક એક આકાશના પ્રદેશમાં વ્યવસ્થાપિત થયેલ અસં
ખ્યાત અગ્નિજીને એક ઘન બની જાય છે. બીજે ઘન પણ એજ રીતે થાય છે. પણ આ ઘનમાં દેહરૂપ અસં
પેય આકાશ પ્રદેશમાં એક એક જીવ જ સ્થાપિત કરાયા છે. આજ રીતે વૃત્તાકાર પ્રતર પણ બે રીતે થાય છે. એક એક આકાશના પ્રદેશમાં એક એક અગ્નિજીવની સ્થાપના વડે પ્રથમ પ્રતર અને આકાશના
००० ००० ०००
००० ००० ००० ००० ००० ०००
०००
००० ००० 1 ००० ।
०
શ્રી નન્દી સૂત્ર