________________
१०६
नन्दीसूत्रे ___ पनकजीव एव पृथिव्याधन्यजीवापेक्षया सूक्ष्मः सूक्ष्मतरः सुक्ष्मतमश्च भवतीत्यतः पनकग्रहणम् ।५।
पनकजीव एव च सर्वजघन्यदेहो भवतीति जघन्यावगाहनाग्रहणम् ।६।
केचित्तु--'त्रिसमयाहारकस्य' इति-आयामसंहरणप्रतरकरणरूपः प्रथमः समयः १, प्रतरसंहरणसूचीकरणरूपो द्वितीयः समयः २, तृतीयस्तु सूचीसंहारेण पनकत्वेनोत्पत्तिसमयः ३, ततश्च त्रयः समया यस्यासौ त्रिसमयः, विग्रहगत्यभावादाहारकश्च एतेषु त्रिष्वपि समयेष्वाहारकस्तस्मादुत्पत्तिसमय एव त्रिस
इस पनक संज्ञा से संबोधन करने का प्रयोजन यह है कि अन्य पृथिवी आदि जीवों की अपेक्षा पनक जीव ही सूक्ष्म, सूक्ष्मतर और सूक्ष्मतम होता है ।५।
इसकी जघन्य अवगाहना का ग्रहण इसलिये किया गया है कि पनक जीव ही सर्व जीवों की अपेक्षा जधन्य शरीर वाला होता है।६।
कोई २ आचार्य ऐसा कहते हैं कि पनक जीव की पर्यायमें उत्पन्न होने वाला वह महामत्स्य का जीव प्रथम समयमें अपने शरीर के आयाम का संहरण करता है और यह आयाम का संहरण ही प्रतर का करना है। द्वितीय समयमें प्रतर का संहरण और सूची का करना होता है। तृतीय समयमें सूची के संहार से और पनकरूप पर्याय से उत्पन्न होता है। इस तरह तीन समय लगते हैं। तथा विग्रहगति के अभाव से यह आहारक हो जाता है। इस प्रकार तीनों समयोंमें यह आहारक होता है। इसलिये उत्पत्तिसमयमें ही तीन समय वाला वह आहारक
(૫) આ પનકસંજ્ઞાથી સંબોધન કરવાનું પ્રયોજન એ છે કે બીજા પૃથિવી આદિ જાની અપેક્ષાએ પનક જીવજ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ હોય છે.
(૬) તેની જઘન્ય અવગાહના એ માટે ગ્રહણ કરવામાં આવેલ છે કે પનક જીવ જ સર્વજીની અપેક્ષાએ જઘન્ય શરીરવાળો હોય છે.
કઈ કઈ આચાર્ય એવું કહે છે કે પનક જીવની પર્યાયમાં ઉત્પન્ન થનારા તે મહામસ્યને જીવ પ્રથમ સમયમાં પિતાના શરીરના આયામનું સંહરણ કરે છે અને આ આયામનું સંહરણ જ પ્રતરનું કરવું છે. બીજા સમયમાં પ્રતરનું સંહરણ અને સૂચનું કરવું થાય છે. ત્રીજા સમયમાં સૂચીનું સંહાર કરીને પનકરૂપ પર્યાયથી ઉત્પન્ન થાય છે. આ રીતે ત્રણ સમય લાગે છે. તથા વિગ્રહગતિના અભાવથી તે આહારક થઈ જાય છે. આ રીતે ત્રણે સમયમાં તે આહારક હોય છે. તેથી ઉત્પત્તિ સમયે જ ત્રણ સમયવાળે તે આહારક
શ્રી નન્દી સૂત્ર