SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूत्रे स्मनोऽन्ते पर्यन्ते स्थितमितिकृत्वा-अन्तगतमित्युच्यते, तैरेव पर्यन्तवर्तिभिरात्मप्रदेशैः साक्षादवधिरूपं ज्ञानं जायते, न त्वशेषैरात्मप्रदेशैः? इति प्रथमोऽर्थः। ___ अथवा-औदारिकशरीरस्य अन्ते गतं-स्थितमन्तगतम् , कयाचिदेकदिशयोपलम्भात् । इदमपि स्पर्धकानुरूपमवधिज्ञानम् । सर्वेषामप्यात्मप्रदेशानां क्षयोपशमभावेऽपि औदारिकशरीरान्ते कयापि दिशया यदशादुपलभ्यते, तदप्यन्तगतम् २ । ननु यदि सर्वात्मपदेशानां क्षयोपशमस्ततः सर्वतः किं न पश्यति ? उच्यतेयदि ये स्पर्धक आत्मा के प्रदेशों के अन्त में स्थित हैं तो इन पर्यन्तवर्ती आत्मप्रदेशोंसे ही साक्षात् अवधिरूप ज्ञान उत्पन्न होगा, आत्मा के समस्तप्रदेशोंसे नहीं। इस प्रकार यह अन्तगत आनुगामिक अवधिज्ञान का भाव है। यह प्रथम अर्थ १। ___ अथवा-अन्तगत-शब्द का दूसरा अर्थ "जो औदारिक शरीर के अन्तमें स्थित हो" ऐसा भी होता है। औदारिक शरीर के अन्तमें स्थित रहनेवाला यह अवधिज्ञान भी स्पर्धकों के अनुरूप ही होता है, और किसी एक दिशामें स्थित रूपी पदार्थों को स्पष्ट जानता है। यद्यपि अवधिज्ञानावरण कर्म का क्षयोपशम समस्त आत्मप्रदेशोंमें होता है तो भी यह औदारिक शरीर के अन्तमें स्थित होकर ही किसी एक दिशामें व्यवस्थित रूपी पदार्थों को विषय करता है। शंका-यदि अवधिज्ञानावरण कर्म का क्षयोपशम समस्त आत्मप्रदेशोंमें होता है तो समस्त आत्मप्रदेशों से ही यह अवधिज्ञान रूपी पदार्थों को क्यों नहीं जानता देखता है । આત્માના પ્રદેશના અન્તમાં રહેલ હોય તો એ પર્યન્તવતી આત્મપ્રદેશમાંથી જ સાક્ષાત્ અવધિરૂપ જ્ઞાન ઉત્પન્ન થશે, આત્માના સમસ્ત પ્રદેશમાંથી નહીં આ પ્રમાણે આ અતગત આનુગામિક અવધિજ્ઞાનને ભાવ છે. આ પહેલે અર્થ. અથવા–અન્તગત શબ્દને બીજો અર્થ “જે ઔદારિક શરીરના અન્તમાં સ્થિત હોય” એ પણ થાય છે. દારિક શરીરના અન્તમાં સ્થિત રહેનારૂં અવધિજ્ઞાન પણ સ્પર્ધકને અનુરૂપ જ હોય છે, અને કેઈ એક દિશામાં રહેલાં રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે છે જો કે અવધિજ્ઞાનાવરણ કમને ક્ષપશમ સમસ્ત આત્મપ્રદેશમાં થાય છે. તે પણ તે ઔદારિક શરીરના અન્તમાં સ્થિત થઈને જ કેઈ એક દિશામાં વ્યવસ્થિત રૂપી પદાર્થોને વિષય કરે છે. શંકા–જે અવધિજ્ઞાનાવરણ કમને ક્ષપશમ સમસ્ત આત્મપ્રદેશમાં થાય છે તે સમસ્ત આત્મપ્રદેશવડે જ આ અવધિજ્ઞાન રૂપી પદાર્થોને કેમ જાણતું દેખાતું નથી ? શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy