________________
ज्ञानवन्द्रिकाटीका-ज्ञानभेदाः।।
उच्यते-इन्द्रियमनोभिर्वाधधूमादिनिमित्तकं यदुत्पद्यते ज्ञानं, तदेकान्ते नैवेन्द्रियाणामात्मनश्च परोक्षं, परनिमित्तत्वात् , धूमाद् वहिज्ञानवत् , अतस्तत् परोक्षतया लोके प्रसिद्धमस्ति, यत्तु साक्षादिन्द्रियमनोनिमित्तकं, तदिन्द्रियाणामेव प्रत्यक्षम् , इन्द्रियाश्रितमेव ( इन्द्रियमेवाश्रित्य ) प्रत्यक्षम् ; न त्वात्मनः, यथाऽवध्यादिकं ज्ञानं साक्षादात्मनिमित्तकम्। तत्र हि अन्यानपेक्षणादात्मैव साक्षात्कारणं भवति । तथेन्द्रियाणां बाह्यधूमादिपदार्थाऽपेक्षया यत् प्रत्यक्ष भवति तदिन्द्रियाणामेव, न त्वात्मनः, आत्मनस्तु तत् परोक्षमेव, परनिमित्तकत्वात् अनुमतिज्ञानवत् , इन्द्रियाणामपि तत् प्रत्यक्षं न परमार्थतः, किन्तु व्यवहारादेव । कथम् ? इन्द्रियाणामचेतनत्वात् । जन्य ज्ञान परोक्ष नहीं माना जाता, तो फिर आप इन्द्रियजन्य ज्ञानको परमार्थतः परोक्ष कैसे मानते हैं ।
उत्तर-इन्द्रिय और मनके द्वारा जो ज्ञान बाह्य धूमादिक चिह्नोंको निमित्त करके उत्पन्न होता है वह परके निमित्तसे होनेवाला होने के कारण एकान्तरूपसे परोक्ष माना गया है, कारण कि इस ज्ञानमें न तो साक्षात्कारण इन्द्रिया हैं और न आत्मा, धूमादिक बाह्य साधन हो उसमें साक्षात्कारण है । जिस ज्ञानमें इन्द्रिया एवं मन निमित्त होते हैं वह ज्ञान इन्द्रियप्रत्यक्ष माना गया है, कारण कि इन्द्रियप्रत्यक्षमें इन्द्रियां ही साक्षात्कारण होती हैं। यद्यपि परोक्षज्ञानमें भी इन्द्रियां निमित्त होती हैं परन्तु वे परंपरारूपसे निमित्त होती हैं, साक्षात् रूपसे नहीं। इन्द्रियप्रत्यक्षमें इन्द्रियां ही साक्षात्कारण होती हैं। इस પરોક્ષ મનાય, નહીં તે પછી આપ ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પરમાર્થતઃ પક્ષ કેવી રીતે માને છે?
ઉત્તરા–ઈન્દ્રિય અને મનનાં દ્વારા જે જ્ઞાન બાહ્ય ધૂમાદિક ચિહ્નોને નિમિત્ત કરીને ઉત્પન્ન થાય છે તે પરનાં નિમિત્તથી થનાર હોવાને કારણે એકાન્તરૂપથી પક્ષ મનાયું છે, કારણ કે આ જ્ઞાનમાં સાક્ષાત્કારણ ઈદ્રિ પણ નથી અને આત્મા પણ નથી.
ધૂમાદિક બાહો સાધન જ તેમાં સાક્ષાત્ કારણ છે. જે જ્ઞાનમાં ઈન્દ્રિ અને મન નિમિત્તરૂપ હોય છે તે જ્ઞાન ઇન્દ્રિયપ્રત્યક્ષ મનાયું છે, કારણ કે ઈન્દ્રિયપ્રત્યક્ષમાં ઈન્દ્રિયે જ સાક્ષાત્કારણ હોય છે. જો કે પરોક્ષ જ્ઞાનમાં પણ ઈન્દ્રિય નિમિત્ત હોય છે પણ તેઓ પરંપરારૂપથી નિમિત્ત થાય છે, સાક્ષાતરૂપથી નહીં. ઈન્દ્રિય પ્રત્યક્ષમાં ઈન્દ્રિયે જ સાક્ષાત્કારણ હોય છે
શ્રી નન્દી સૂત્ર