________________
અબલદાસ તથા પ્રેમચંદ પણ પોતાના મેટ્રિકના અભ્યાસ પૂરા કરી દુકાનમાં જોડાયા. આ પ્રમાણે ર'ગજીભાઇએ મશીનરીના ધંધાની કરેલી શરૂઆતને તેમના ભાઈ પેપિટલાલ ત્થા તેમના અને દીકરાઓએ ઘણી જ સારી રીતે વધાવી લીશ્રી, આર. એમ શાહની કંપનીનું નામ આજે મશીનરીના બજારમાં અમદાવાદ તેમજ દેશાવરામાં સારી રીતે કીતિ પામ્યું છે.
અત્યારે પેઢીને વડીવટ ભાઈશ્રી પોપટલાલ તથા રંગજીભાઈના એ દીકરાએ ઘણી સારી રીતે ચલાવી રહ્યા છે. રંગજીભાઈ ને તેમના ભાઈ પેટલાલ તથા તેમના અને દીકરાઓના પેઢીમાં સાથ મળવાથી તેએ શ્રીએ નિવૃત્ત જીવન ગુજારવાનું શરૂ કર્યું હતું. અને સ્થાનકવાસી જૈન સમાજનાં કામમાં તેએશ્રી છેલા ફ્રેન્લાક વર્ષોથી રસ લેતા થયા હતા અત્યાર સુધીમાં તેમણે સમાજના કામામાં ઘણા સુંદર ફાળા તત મન અને ધનથી આપ્યા છે અને આપતા આવતાં હતા, સમસ્ત સ્થાનકવાસી કેમ કેમ આગળ આવે તેવા વિચારથી તેઓશ્રી ધર્મના ત્યા સમાજના કામેામાં સારા રસ લેતા હતા. તન-મન અને ધનથી સમાજને શક્તિ અનુસાર મદદ પણ કરી હતી. તેએશ્રીએ અમદાવાદમાં ચાલતુ “ સ્થાનકવાસી જૈન છાત્રાલય ' એજ નામથી કાયમ માટે ચાલતુ રહે એ આશયથી રૂા ૧૫૦૦૦નુની ઉદાર મદદ કરી છે મા ઉપરાંત સ્થાનકવાસી જૈન ભેજનશાળા અને સ્થા. જૈન વધુ માન આય મિલ ખાતામાં પણ સારી સહાય કરી છે.
આ ઉપરાંત શ્રી. રંગજીભાઈ સ્થા. જૈન કામના દરેક કામમાં સ્થા ધમાં ઘણી સારી રીતે મદદ કરતા હતા. આજે સ્થા. જૈત સમાજને આવા કાર્યકર્તાઓની ખાટ પડી છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૪