________________
७८०
उत्तराध्ययनसूत्रे ___ एवं सति स्त्रीशरीरेऽपि कदाचित् पुरुषवेदस्योदयसम्भवात् स्त्रीणामपि तवमते निर्वाणापत्तिः, यथा हि पुरुषाणां भावतः स्त्रीत्वम् , एवं स्त्रीणामपि भावतः पुरुषत्वसम्भवोऽस्ति, भाव एव च मुख्यं मुक्तिकारणम् । तथा च-यद्यपकृष्टेनापि स्त्रोत्वेन पुरुषाणां निर्वाणम् , एवमुत्कृष्टेन भावपुरुषत्वेन स्त्रोणामपि कुतो निर्वाणं न स्यादिति ।
न च समासान्तरासंभवेन 'स्त्रीवेदः' इत्यत्र समानाधिकरणसमासकल्पनं, स्त्रिया वेदः स्त्रीवेद इति षष्ठीसमासस्यापि संभवात् , न चास्य स्त्रीशरीरपुरुषाभिलापात्मक वेदयोः सम्बन्धाभावेनायुक्तत्वमिति वाच्यम् , यतस्तयोः सम्बन्धाभावः किं भिन्नकर्मोदयरूपत्वेन, किं वा पुरुषवत् स्त्रिया अपि स्त्रियां प्रवृत्तिदर्शनेन ? । __ यदि यह वहां "कौआवाला जिनदत्तका घर है" इसके समान अनियतवृत्तिवाला है ऐसा कहते हो तो स्त्री शरीरमें कभी२ पुरुषवेदका उदय संभवित होता है अतः तुम्हारेमतमें भी स्त्रीयोंको निर्वाण प्राप्ति होनेकी आपत्ति आती है। जैसे पुरुषों के भावकी अपेक्षा स्त्रीत्व है इसी तरह स्त्रीयोंके भी भावोंकी अपेक्षा पुंस्त्व संभव है। तथा मुक्तिका कारण मुख्यतासे भाव ही बतलाया गया है, अतः जब अपकृष्ट भाव स्त्रीपनेसे युक्त पुरुषोंको निर्वाण होता है तब स्त्रीयोंको भी उत्कृष्ट भावपुरुषत्वकी अपेक्षासे निर्वाण प्राप्त क्यों नहीं हो सकेगा ? अवश्य हो सकेगा।
तथा समासान्तरके असंभव होनेसे "स्त्रीवेद" यहां 'समानाधिकरण समास हुआ है' ऐसा नहीं मानना चाहिये क्यों कि 'स्त्रियावेदः' इस तरह यहां षष्ठी तत्पुरुष समास भी बन सकता है।
જે આ ત્યાં “કૌઆવાળું જનદત્તનું ઘર છે. ” આની સમાન અનિયત વૃત્તિવાળા છે એવું કહેતા હો તે સ્ત્રી શરીરમાં કદી કદી પુરૂષ વેગને ઉદય સંભવિત હોય છે. આથી તમારા મત પ્રમાણે સ્ત્રીને નિર્વાણ પ્રાપ્તિ થવાની આપત્તિ આવે છે. જેમ પુરૂષોના ભાવની અપેક્ષા સ્ત્રીત્વ છે. આ જ પ્રમાણે સ્ત્રીમાં પણ ભાવની અપેક્ષા પુત્વ સંભવ છે. તથા મુક્તિનું કારણ મુખ્યત્વે ભાવ જ બતાવવામાં આવેલ છે. આથી જ્યારે અપકૃષ્ટ સ્ત્રીપણાથી યુકત પુરૂષોને નિર્વાણ થાય છે ત્યારે સ્ત્રીઓને પણ ઉત્કૃષ્ટ ભાવ પુરૂષત્વની અપેક્ષાથી નિર્વાણ કેમ પ્રાપ્ત ન થઈ શકે–અવશ્ય પ્રાપ્ત થવું જ જોઈએ.
તથા સમાસાનારને અસંભવ હોવાથી “સ્ત્રીવેદ” અહીં સમાનાધિકરણ समास थये छ' से न भान नसे. भ, "स्त्रियावेदः' मा प्रमाण અહીં ષષ્ઠી તપુરૂષ સમાસ પણ બની શકે છે.
उत्तराध्ययन सूत्र:४