SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे सूत्रचदर्थस्यापि विस्मरणं मा भूदित्येतदर्थमनुप्रेक्षा कर्तव्या, अत द्वाविंशतितमां तामाह मूलम् - अणुप्पेहाए णं भंते! जीव किं जणेइ ? । अणुपेहाए णं आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ घणियबंधणवद्धाओ सिढिलबंधणबद्धाओ पकरेइ । दीहकालडिइयाओ हस्स ૧૯૮ भावार्थ - अधीत सूत्र आदिकी बार बार आवृत्ति करना - गुनना इसका नाम परिवर्तना है इस परिवर्तना से जीवको यह लाभ होत है कि वह सूत्रादिकों में विस्मृत हुए अक्षरोंको ठीक२ कर लेता है । पठित सूत्रादिक भी यदि बार२ न फेरे जायें तो उनमें से कितनेक अक्षर विस्तृत हो जाते हैं। यह स्वानुभव गम्यबात है । परन्तु जो जीव इनको अथवा अपने पठित विषयको फेरता रहता है वह उसको उपस्थित बना रहता है । उसका एक भी अक्षर अथवा पद जब याद आ जाता है तो वह पूरा का पूरा याद हो जाता है। सूत्र के एक अक्षरकी स्मृतिसे तदनुकूल अन्य सैकडों अक्षरोंकी स्मृति हो जाना इसका नाम व्यञ्जनलब्धि है । तथा व्यञ्जन समुदायका नाम पद है। परिवर्तनासे पदलब्धि भी प्राप्त हो जाती है। इसी तरह पदके स्मरण होनेसे तदनुकूल अन्य सैकड़ों पद भी याद हो जाते हैं। इसका नाम पदानुसारिलब्धि है । ये सब लब्धियां जीवको परिवर्तना से प्राप्त होती हैं ॥ २१ ॥ ભાવા —અધિત સૂત્ર આદિની વારંવાર આવૃત્તિ કરવી, ગણવું તેનુ નામ પરિવના છે. આ પરિવર્તનાથી જીવને એ લાભ થાય છે કે, તે સુત્રાદિકમાં વિસ્તૃત થયેલા અક્ષરોને ઠીક ઠીક કરી લે છે. પતિ સૂત્રાદિક પ જો વારંવાર ફેરવવામાં ન આવે તે એમાંથી કેટલાક અક્ષર વિસ્તૃત થઈ જાય છે. આ સ્વાનુભવની વાત છે. પરંતુ જે જીવ આને તેમજ પોતે કંઠસ્થ કરેલા વિષયને ફેરવતા રહે છે. વારવાર તેને ગેાખતા અથવા તે યાદ કરતા રહે છે. તેના એક પણ અક્ષર અથવા પદ જ્યારે તેને યાદ આવી જાય છે. ત્યારે તે તેને સંપૂર્ણ યાદ આવી જાય છે. સૂત્રના એક અક્ષરની સ્મૃતિથી તદનુકૂળ બીજા સેંકડો અક્ષરોની સ્મૃતિ થવી તેનું નામ વ્યંજનલબ્ધિ છે. તથા વ્યંજન સમુદાયનું નામ પદ છે, પિરવતનાથી પલબ્ધિ પણ પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે પદનું સ્મરણ થવાથી તનુકૂળ બીજા સેંકડો પદ પણ સ્મૃતિમાં આવી જાય છે. આનું નામ પદાનુસારિ લબ્ધિ છે. આ બધી લબ્ધિએ अपने परिवर्तनाथी आत थाय छे ॥ २१ ॥ उत्तराध्ययन सूत्र : ४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy