SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ २४६ उत्तराध्ययनसत्रे वा प्रहराष्टकं वा अस्वाध्यायः। विद्युत्पाते तु प्रहरचतुष्टयं वा प्रहराष्टकं वा स्वाध्यायो वर्जनीयः। ___ अत्र गन्धर्वनगरादिषु मध्ये गन्धर्वनगरं नियमाद्देवकृतमेव, अन्यथा तस्या भावात् । शेषेषु तु दिग्दाहादिषु भजना भवति, तानि कदाचित् स्वाभाविकानि, कदाचिद् देवकृतानि भवन्ति । उभयत्र स्वाध्यायस्य परिहारः। ___ अन्यान्यपि अस्वाध्यायिकानि सदेवानि (देवताप्रयुक्तानि ) भवन्ति । यथाचन्द्रोपरागः, सूर्योपरागः, निर्घातः, गुञ्जितं चेति । गया है । जिस समय मेघकी घोर गर्जना हो उस समय चार प्रहरका अथवा आठ प्रहरका अस्वाध्यायकाल जानना चाहिये । इसी तरह विद्युत् पातके समयमें भी चार अथवा आठ प्रहरका अस्वाध्याय काल कहा गया है। इस गंधर्वनगर आदिकों में से गंधर्वनगर तो नियमसे देवकृत ही होता है । विना देवके यह नहीं बनता। अवशिष्ट दिग्दाह आदिकों में देवकृततत्वकी भजना कही गई है। कभी ये देवकृत भी होते हैं और कभी स्वाभाविक भी । चाहे जैसे ये हों इनमें स्वाध्याय करना वर्जनीय ही कहा गया है। अन्य और भी सदेव-प्रयुक्त-ऐसे २ उत्पात होते हैं जिनमें स्वा. ध्याय करना वर्जित है। जैसे चन्द्रग्रहण, सूर्यग्रहण, निर्घात एवं गुंजित। चाहे आकाशमें वादल छाये हों चाहें नहीं छाये हों ऐसे समयमें जो व्यन्तरदेव कृत महागर्जनाके समान ध्वनि होती है वह निर्घात है। गर्जितका ही विकार गुंजित है। એ વખતે ચાર પ્રહરને અથવા આઠ પ્રહરને અસ્વાધ્યાય કાળ જાણ જોઈએ. આ જ રીતે વિદ્યુત પાતના સમયમાં પણ ચાર અથવા આઠ પ્રહરને અસ્વાધ્યાય કાળ કહેવામાં આવેલ છે. આ ગાંધર્વનગર આદિકે માં ગંધર્વનગર તે નિયમથી દેવકૃત જ હોય દેવના વગર એ બનતું નથી. અવશિષ્ટ દિગ્દાહ આદિકેમાં દેવકૃતત્વની ભજન બતાવવામાં આવેલ છે. કદી એ દેવકૃત પણ હોય છે. અને કદિક સ્વાભાવિક પણ હોય છે, એ ગમે તે રીતે હોય છતાં તેમાં સ્વાધ્યાય કરવાનું વજીત જ કહેવામાં આવેલ છે. અન્ય બીજા પણ સદેવ-દેવતા પ્રયુક્ત એવા એવા ઉત્પાત થાય છે કે, જેમાં સ્વાધ્યાય કરવાનું વજીત છે. જેવા–ચંદ્રગ્રહણ. સૂર્યગ્રહણ. નિર્ધાત અને જીત ચાહે આકાશમાં વાદળ છવાયેલ હોય, ચાહે ન છવાયેલ હોય એવા સમયમાં જે વ્યંતર દેવકૃત મહાગર્જના સમાન ધવની થાય છે. તે નિર્ધાત છે. ગજીતને જ વિકાર ગુંજીત છે. उत्तराध्ययन सूत्र : ४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy