________________
प्रियदर्शिनी टीका अ २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम्
८५९
बर्द्धमाना यानावस्थां प्राप्तः । नवहस्तभमाग शरीरः सवाङ्गसुन्दरः स प्रभुः शावेज रूपेण शीलौदार्यादिगुणेन सदाचारेण च जगज्जनमनासि मोदयात स्म ।
अन्येद्युः सिंहासन स्थितमश्वसेननरपति द्वारपालः समागत्य निपात पुरस्सर सायमिदमुवाच देव ! कश्वित्पुरुप भवन्तं किमप्यवेदयितुमिच्छन द्वारे प्रतीक्षते । तता राज्ञाऽनुज्ञातेन तेन द्वारपालेन प्रवेशितः स पुरुष एवमूचे"देव ! अस्त्यत्र भरते कुशस्थलपुरं नामपुरम् । तत्रास्ति सुकीर्तिभूमिः प्रसेनजिननाम राजा । तस्यास्ति सौन्दर्यसारमपकृष्येव रचिता प्रभावती नाम दुहिता । तस्याः सौन्दर्यं त्रिलोक्यामनुपमेययेव । तादृशीं तां विलोक्य योग्यक्रमशः वृद्धिंगत होते हुए युवावस्था को प्राप्त हुए । इनके शरीर का मान नौ हाथ का था । इनका समस्त सर्वाङ्ग सुन्दर था । शौर्य और रूप से तथा शील सदाचरण एवं औदार्य आदि गुणों से जनता के मन को प्रभु विशेषरूप से हर्षित करते थे
किसी एक दिनकी बात है कि जब अश्वसेन राजा राज्यसिंहासन पर विराजमान थे। तब उनको द्वारपाल ने आकर नमस्कार करके बडे विनय के साथ यह कहा कि हे नाथ ! कोई एक पुरुष आपसे कुछ कहने के लिये द्वार पर खडा हुआ है, आज्ञा हो तो भीतर ले आऊँ ? राजाने सुनकर उसको उस के आने की संमति दी । द्वारपाल ने उस को राजाके पास पहुँचा दिया । उसने राजासे कहा - हे देव ! इस भरत क्षेत्र में कुशस्थल पुर नामका एक नगर है। उसके राजाका नाम प्रसेनजित है । प्रसेनजित सुकीर्ति का स्थान है । इनके एक प्रभावती नाम की पुत्री है। जो त्रिभुवन के सौंदर्य सारको लेकर के ही मानो
ચંદ્રમા સ્વરૂપ એ ભગવાન પાકુમાર ક્રમશ: વધતાં વધતાં યુવાવસ્થાએ પહોંચ્યા. એમના શરીરની ઉંચાઇ નવ હાથની હતી. અને સઘળું શરીર સર્વાંગ સુંદર હતુ... શૌ` અને રૂપથી તથા. સત્ય શીલ સદાચરણુ અને ઔદાય આદિ ગુણાથી જનતાના મનને પ્રભુ વિશેષરૂપથી હર્ષિત કરતા હતા.
કોઇ એક દિવસના વાત છે કે જ્યારે અશ્વસેન રાજા રાજ્યાસન ઉપર બિરાજમાન હતા ત્યારે દ્વારપાળે આવીને નમન કરી ઘણા જ વિનયની સાથે કહ્યું કે, હે નાથ ! કાઈ એક પુરૂષ આપને કાંઇક કહેવા માટે આવેલ છે અને દ્વાર ઉપર ઉભેલ છે. જો આપની આજ્ઞા હોય તે અંદર લઈ લાવુ. રાજાએ દ્વારપાલની વાત સાંભળીને તે પુરૂષને અંદર લઇ આવવાનુ કહ્યુ. આથો નમન કરી દ્વારપાલ જઇને તે પુરૂષને અંદર લઈ આવ્યા. એ પુરૂષે આવતાં જ રાજાને નમ્રતાપૂર્વક કહ્યું હે દેવ ! આ ભારતક્ષેત્રમાં કુશસ્થળપુર નામનું એક નગર છે. ત્યાંના રાજાનું નામ પ્રસેનજીત છે. પ્રસેનજીત રાજાએ સારી સુકીતિ મેળવી છે. એને એક પ્રભાવતી નામની પુત્રી છે. જે રૂપગુણુને
उत्तराध्ययन सूत्र : 3