________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् चतुर्दशमहास्वप्नान् दृष्टवती । प्रातः शयनोत्थिता राजी स्वप्नत्तान्तं राजे निवे दितवती । ततो राजा रायै यवेदयत-मिः स्वप्नैः मुच्य ते. तव पुत्रा जगत्पति भविष्यति । स्वमफलं श्रुत्वा वामादेवी परं प्रमोदमापन्ना। त चैत्र कृष्ण चतुर्थी रात्री वामा देव्याः कुक्षौ प्राणतकल्पाच्युतो ज्ञानत्रय युक्तः सुव.
बाहुजीयः समवतो। साईमतरावाधिकेषु नवसु मासषु व्यतीतेषु वामा देवी नीला तिमहिध्वज पुत्र प्रमूतवती । तदा स्वस्वासनकम्प प्रभाजन्मपरिज्ञायषट्पश्चा शदिकमायः समागत्य तिकर्माणि कृतवत्यः । देवेन्द्रा अप्यवधिज्ञानेन प्रभोजन्म ये स्त्रीजनोचित शील, औदार्य आदि सदगुणों से अभिराम एवं बडी ही मनोहर थी। एकदिन कोमलशय्या पर सोई हुई रानीने रात्रि में चौदह महास्वप्नों को देखा। जब प्रातःकाल का समय हुआ तो वह शय्या से उठकर उन सपनों को राजा से कहने के लिये उनके पास पहुँची। वहां जाकर रानीने उन चौदह महास्वप्नों को राजा से कहा। महास्वनों को सुनकर राजाने रानी से कहा-हे देवो ! इन स्वप्नों के देखने से तो यह मूचित होता है कि तुम्हारे यहां जगत्पति पुत्र होगा। इस प्रकार स्वप्न के फल को सुनकर वामादेवी अत्यंत प्रसन्न हई। चैत्रकृष्ण चतुर्थी की रात्रि में वामादेवी की कुक्षि में दसवां प्राणत कल्प से च्यव कर सुवर्णबाहु का जीव तीन ज्ञान युक्त अवतीर्ण हुआ। जब नौ मास साठे सात दिन व्यतीत हो चुके तब वामादेवी ने पाचप्रभु को जन्म दिया। भगवान की कांति नीली थी तथा सर्प के चिह्न से ये युक्त थे। प्रभु के जन्म लेते ही अपने २ आसन के कंपन से प्रभु का जन्म होना जानकर छप्पन दिशाकुमारियों ने आकर प्रसूति क्रिया की। देवेन्द्रों ने भी હતું. એ સ્ત્રીજનોમાં ઉત્તમ એવા શીલ, ઔદાર્ય આદિ સદગુણોથી યુકત અને ખૂબજ મનહર હતી એ વામાદેવીએ એક દિવસ રાત્રિના સમયે ચૌદ મહાસ્વપ્ન જોયાં. પ્રાતઃકાળે શયામાંથી ઉઠીને રાત્રે જોયેલ સ્વપ્નાની વાત રાજાને કહેવા માટે તેમની પાસે ગઈ. રાજા પાસે જઈને ચૌદ સ્વપનાની વાત તેણે રાજાને કહી, રાણીના મુખેથી ચાંદ મહાસ્વપ્નની વાત સાંભળીને રાજાએ કહ્યું દેવી! આ સ્વપને જોવાથી એવું જાણી શકાય છે કે, તમારા ઉદરથી જગત્પતિ એ પુત્ર અવતરશે. આ પ્રકારના સ્વપ્નના ફળને જાણીને વામાદેવી અત્યંત પ્રસન્ન થઈ ચૌત્ર મહિનાની કૃષ્ણ ચતુથીની રાત્રે વરમાદેવીની કુખેથી દસમા પ્રાણુતકલ્પથી આવીને મુબાહુને જીવ લકત્રયમાં અપ્રાય એવા ત્રણ જ્ઞાન સાથે અવતરીત થયે. નવમાસ અને સાડા સાત દિવસ ગર્ભના પૂરા થયા ત્યારે વામદેવએિ પ્રાર્વપ્રભુને જન્મ આપે. ભગવાનની કાન્તી નીલા રંગની હતી તથા સપના ચિહ્નથી તેઓ ચુકત હતા. પ્રભુને જન્મ થતાં જ પિતાનાં આસન કંપાયમાન બનતાં પ્રભુને જન્મ થયાનું જાણીને છપન १०८
उत्त२॥ध्ययन सूत्र : 3