________________
८३८
उत्तराध्ययनसूत्रे महावीर्यस्य वनवीर्यनाम्नो नृपस्यापरलक्ष्म्या इव लक्ष्मीवन्या भार्यायाः कुक्षौ समवतीणः । अथ व्यतीते गर्भसमये लक्ष्मीवती राज्ञी मूर्ये प्राचीव तेजस्विनं सुतं जनितवती। ततो द्वादशेऽहनि मातापितृभ्यां तस्य दारकस्य महता महोत्सवेन वज्रनाम इति नामकृतम् । क्रमेण प्रवर्द्धमानः स वज्रनाभकुमारः कला. चार्यात सकलाः कलाः कलयित्वा यौवनं वयः प्राप्तवान् । अथान्यदा राजा वज्रवीर्यों राज्यभारोद्वहनक्षम स्वसुतं वज्रनाभं विलोक्य तम्मिन् राज्यभारं समय स्वयं प्रबजितो जातः । वज्रनाभोऽपि प्रजां परिपालयन बहूनि वर्षाणि अच्युत स्वर्ग से च्यव कर वह इस जंबूद्वीप के पश्चिम विदेहक्षेत्र में सुगन्धिविजय में रमणीय जो शुभंकरपुरी थी उसके अधिपति महापराक्रमशाली वज्रवीर्य राजा थे। उनकी साक्षात् लक्ष्मी जैसी लक्ष्मीवती रानी थी। उसकी कुक्षि में अवतीर्ण हुआ। लक्ष्मीवतीने गर्भा समय व्यतीत होने पर पूर्व दिशा जैसे तेजस्वी सूर्य को जन्म देती है उसी तरह से तेजस्वी पुत्र को जन्म दिया। मातापिताने पुत्र के प्रसव की प्रकृष्ट रीति से प्रमोद पुलकित होकर पुत्रोत्सव ग्यारह दिनतक मनाया। पश्चात् बारहवें दिन बडे उत्सव के साथ उन्होंने उसका 'वज्रनाभ' नाम रखा। वज्रनाभ क्रमशः वृद्धिंगत होने लगा। उमर की वृद्धि के साथ२ उसने कलाचाये के पास से समस्त कलाओं का अभ्यास भी कर लिया। जब यह यौवन के रंग से खिल चुका तो पिताने इसको तरुण देखकर अनेक राजकन्याओं के साथ इसका विवाह संबंध भी कर दिया। वज्रनाभकुमार जब राजकाज के संभालने योग्य बन गया तो पिताने उसको राज्य का भार सोंपकर दीक्षा धारण સ્વગથી ચવીને જીપના પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં સુગંધિ વિજયમાં રમણીય એવી જે શુભંકર પુરી હતી તેના અધિપતિ મહાપરાક્રમશાળી વાવીય રાજાની સાક્ષાત લક્ષમી જેવી લક્ષમીવતી રાણી હતી તેની કુખેથી અવતર્યો ગભીને સમય પૂરો થતાં લક્ષમીવતીએ પૂર્વ દિશા જે રીતે સૂર્યને જન્મ આપે છે તે રીતે તેજસ્વી પુત્રને જન્મ આપે. માતાપિતાએ પુત્રના જન્મથી ઉત્સાહિત બનીને અગ્યાર દિવસ સુધી પુત્ર જન્મને ઉત્સવ મનાવ્યું. પછી બારમા દિવસે ઘણાજ ઉત્સાહથી પુત્રનું નામ વ્રજનાભ રાખ્યું. વનાભ કમશઃ વધવા લાગ્યા. ઉમરની વૃદ્ધિ થતાં તેણે કલાચાર્યની પાસેથી સઘળી કળાઓનો અભ્યાસ પણ કરી લીધા. જ્યારે તે યુવાવસ્થાએ પહોંચ્યા ત્યારે પિતાએ તેને તરૂણ જાઈને અનેક રાજકન્યાએની સાથે તેને વિવાહ સંબંધ પણ કરી દીધુ વજનાભકુમાર જ્યારે રાજ કાર્યને સંભાળવામાં ગ્ય બની ગયા ત્યારે પિતાએ રાજ્યને ભાર તેને સુપ્રદ કરી દીક્ષા
उत्त२॥ध्ययन सूत्र : 3