SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् ७१३ सन्ति । भववृत्तान्तमिमं श्रुत्वा तदाज्ञया भवन्तं नेतुमहं समागतोऽस्मि । अतो भवता गन्तव्यम् । दृतवचनं श्रुत्वा मातापित्रो दर्शनायोत्कण्ठितोऽपराजितकुमारः श्वशुरमापृच्छय प्रीतिमत्या भार्यया सह समित्रोऽतित्वरितगत्या स्वनगरं प्रति प्रचलितः। प्रीतिमत्या भायया सह समित्रोऽपराजितकुमारः स्वनगरं सिंहपुरं समागतः। तदागमनवृत्तान्तं श्रुत्वा तन्मातापितरौ नितरां प्रमोदमापन्नौ । कुमारोऽपि समागत्य पितुश्चरणयोः स्वमस्तकं निहितवान्। एवं प्रणमन्तं विनीत तं समुत्थाप्य गाढमालिजय शिरसि समाघ्राय प्रेमाश्रुणा तन्मस्तकमभ्यषिञ्चत | ततः कमारो मातुश्चरणावभ्यवन्दत । नमन्तं समुत्थाप्य सा मुहुर्मुहुः पाणिभ्यां इसलिये आपके पास भेजा है कि मैं आपको यहां से घर ले जाऊँ। अतः आप घर शीघ्र चलें । दूत के द्वारा मातापिता की इस परिस्थिति से, परिचित होकर कुमार के चित्त में उनके दर्शन करने की उत्कंठा तीत्ररूप से बढी । कुमार ने समय पाकर अपने घर जाने के लिये श्वशर से आज्ञा मांगी। श्वशर ने प्रसन्न होकर जब उनको घर जाने की आज्ञा दी-तब वे साथ में प्रीतिमती को लेकर वहां से मित्र सहित चले और शीघ्र वे अपने नगर में आये। कुमार के आगमन के वृत्तान्त ने मातापिता के हृदय को आनंद से फुला दिया। आते ही कुमारने मातापिता के चरणों में अपना मस्तक टेक दिया। चरणों में पडे हुए अपने प्राणप्रिय पुत्र को दोनों हाथों से उठाकर पहिले पिताने छाती से लगाकर और खूब गाढ आलिंगन कर उसके मस्तक पर हाथ फिराया और हर्षाश्रुओं से उसको अभिषिक्त किया। जब कुमारने माता के पवित्र चरणों को नमन किया तब माताने भी इसी तरह से उसको વૃત્તાંત સાંભળીને તેમણે મને એ માટે આપની પાસે મોકલેલ છે કે, હું આપને અહીંથી તેમની પાસે લઈ જાઉં. આથી આપ શીધ્ર આપની રાજધાનીમાં મારી સાથે પાછા ફરો. તેની પાસેથી માતા પિતાની આવી પરિસ્થિતિથી પરિચિત બનતાં કુમારના ચિત્તમાં તેમનાં દર્શન કરવાની ઉત્કંઠા તીવ્ર બની. કુમારે સમય લઈને પોતાના વતનમાં જવાની ધશુર પાસેથી આજ્ઞા માગી. સસરાએ પ્રસન્ન થઈને તેને જવાની આજ્ઞા આપી ત્યારે તે પ્રીતિમતીને સાથે લઈને પિતાના મિત્રની સાથે ચાલ્યા અને ઝડપથી પિતાના નગરમાં પહોંચ્યા કુમારના આગમનના સમાચારે માતા પિતાના હદયને આનંદમાં ફુલાવી દીધું. આવતાં જ કુમારે માતાના ચરણોમાં પિતાનું મસ્તક નમાવ્યું. ચરણોમાં પડેલા પોતાના પ્રાણપ્રિય પુત્રને બને હાથોથી ઉઠાવીને પિતાએ છાતીએ લગાડીને ગાઢ આલીંગન આપી તેના મસ્તક ઉપર હાથ ફેરવ્યું અને આસુથી તેને અભિષેક કર્યો જ્યારે કુમારે માન ના પવિત્ર ચરણમાં નમન કર્યું. उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy