SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे ___ उदायनपुत्रोऽभिजित्तु पित्रा राज्ये केशिनि स्थापिते नितान्तदून एवं व्यचिन्तयत्-प्रभावतीकुक्षिसंभवे सनये भक्तिमत्यपि मथि तनये स्थिते विवेकानपि मम पिता स्वभागिनेयाय केशिने मद्राज्यं ददौ, तत्तद्योग्यं नाभूत् । भागिने यो हि स्वगृहे स्वामित्वेन न स्थापयितव्यः इति तु जडा अपि जानन्ति । निजाङ्गज मां परित्यज्य भागिनेयाय राज्यमर्पयतो ममपितुः किं कोऽपि निवारको नाभूत् । अस्तु ! मम पिता प्रभुस्ति, स यथाकामं प्रवर्तताम् । परन्तु उदायनमूनोमम केशिनः सेवनमत्यन्तानुचितम् । इत्थमनुतप्य दुःखाभि इधर उदायन पुत्र अभिजित ने जब यह देखा कि पिताने राज्य में केशी को स्थापित कर दिया है तो उसने नितान्त चिन्तित हो कर इस प्रकार विचार किया-मैं प्रभावती की कुक्षि से उत्पन्न हुआ हूं, उदायन का नीतिमार्गी तथा विवेकशाली एवं उनकी भक्ति करनेवाला पुत्र हूं। फिर भी मेरे रहते हुए जो पिता ने भागिनेय-भानेज केशी को राज्य दिया है वह उन्हों ने अच्छा नहीं किया। जडपुरुष भी यह बात जानते हैं कि भागिनेय-भानेज को अपने घर का अधिकारी नहीं बनाया जाता है। जब मेरे पिता ने ऐसा काम किया तो क्या उस समय उनको इस बात से निवारण करनेवाला कोई नहीं हुआ होगा। अस्तुमुझे अब इस विचार से क्या काम-क्यों कि वे अधिकारी हैं जैसी भी वे प्रवृत्ति करना चाहें कर सकते हैं। परन्तु उदायन का पुत्र हूं अतः केशी राजाकी सेवा करना मेरे लिये अत्यन्त अनुचित है। इस प्रकार के अनेक संकल्प विकल्पों से अभिजित का चित्त उत्तप्त बन गया આ તરફ ઉદાયન પુત્ર અભિજીતે જ્યારે જાણ્યું કે પિતાએ રાજગાદી ઉપર કેશીને સ્થાપિત કરી દીધેલ છે ત્યારે તેણે ભારે ચિંતાગ્રસ્ત બનીને એવા પ્રકારનો વિચાર કર્યો કે, હું પ્રભાવતીના ઉદરથી ઉત્પન્ન થયેલ છું. ઉદાયનને નીતિમાગી અને વિવેકશાળી તથા તેમની ભક્તિ કરવાવાળો પુત્ર છુ છતાં પણ મારી હયાતિ હોવા છતાં જે પિતાએ ભાણેજ કેશીને રાજ્ય આપ્યું તે તેમણે ઠીક કર્યું નથી. જડ પુરુષ પણ એ વાત જાણે છે કે, ભાણેજને પિતાના ઘરનો અધિકારી બનાવવામાં આવતું નથી. જ્યારે મારા પિતાએ આવું કામ કર્યું તે શું તેમને આથીઅટકાવનાર–રેકનાર કોઈ નહીં હોય ? જે થયું તે થયું, હવે મારે આ વિચાર કરે નકામે છે. કેમકે તેઓ અધિકારી છે, જે પ્રમાણે કરવા ચાહે તે પ્રમાણે તેઓ કરી શકે છે. પરંતુ હું ઉદાયનને પુત્ર છું જેથી કેશી રાજાની સેવા કરવી એ મારે માટે ઉચિત નથી. આ પ્રકારના અનેક સંકલ્પ વિકલથી અભિજીતનું ચિત્ત વ્યગ્ર उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy