SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ४२२ उत्तराध्ययनसूत्र शुश्रूषया स श्रावकः स्वास्थ्यमुपागतः। तस्य विद्याधरश्रावकम्य समीपे सकलाभीष्ट प्रदायि गुटिकाशतमासीत् । स तस्य सर्वा गुटिका ददौ । स्वयं च प्रव्रज्यां ग्रहीतुकामो भगवतोऽन्ति के प्रचलितः । सा कुब्जा दासी तामु गुटिकास्वेका गुटिकां गृहित्वा 'अहंस्वर्णवणा भवेयम्' इति ध्यायन्ती तां गुटिकां भुक्तवती । तत्समकाल मेव सा सुवर्णवणो जाता। तस्याः 'मुवर्णगुलिका' इति नाम जातम् । ततः सर्वत्र प्रस्तामिमां बानी श्रुत्वा चण्डप्रद्योतभूपस्तामानेतुं स्वदृतं प्रेषितवान् । दृतो वीतभयपत्तने समागत्य सुवर्णगुलिकामेवमवदत्-अहमदन्तीशेन चण्डप्रद्योतेन वत्समीपे प्रेषितः । त्वं मया सहावन्तामागच्छ । दूतवचनं श्रुत्वा मुवणेगुलिका माह-कामिनी हि अदृष्टपूर्व पुरुषं न स्वयमभ्येति । अतो यदि चण्ड प्रद्योत इहाइससे वह श्रावक स्वस्थ हो गया। इस विद्याधर श्रावक के पास सौ गोलियां थी जिनसे सकल अभीष्ट की सिद्धि होतीथी। सो इस श्रावक ने ये समस्त ही गोलियां उस कुब्जा दासीको दे दी। और प्रव्रज्या ग्रहण करने के लिये स्वयं भगवान के पास चला गया। कुब्जा दासीने इन गोलियों में से एक गोली " मैं स्वर्णवर्ण जैसी हो जाऊँ” इस मनोरथ से खा ली-सो वह उसी समय सुवर्ण जैसी हो गई। सुवर्णगुलिका इसका नाम भी पड गया। कुछकाल निकलने पर सर्वत्र फैली हुई इस बातको सुनकर चण्डप्रद्योतनने उसको लाने के लिये अपना एक दूत भेजा। दूतने वीतभय पत्तन मे आकर सुवर्णगुलिका से कहा मैं अवन्तीश चण्डमद्योतन के द्वारा भेजा हुआ तुम्हारे पास आया हूं-सो तुम मेरे साथ अवन्ती पधारो। इस प्रकार दूत के वचन सुनकर सुवर्ण गुलिका ने कहा-यह नीति है कि कामिनी अदृष्ट पूर्व કરી. આથી એની માંદગી ચાલી ગઇ આ વિદ્યાધર શ્રાવકની પાસે એક ગોળીઓ હતી જેનાથી સધળા અભીષ્ટની સિદ્ધિઓ થતી હતી. એ શ્રાવકેએ સઘળી ગાળિયો એ કુજા દાસીને આપી દીધી. અને પ્રવજ્યા ગ્રહણ કરવા માટે તે પોતે ભગવાનની પાસે ચાલ્યા ગયા. કુબજા દાસીએ એ ગેળીમાથી એક ગેબી “હે સોનાના વર્ણ જેવી બની જાઉં” એવા અભિપ્રાયથી ખાધી તે તે એજ વખતે સેનાના જેવા રંગવાળી બની ગઈ. અને તેથી સુવર્ણગુલીકા એવું એનું નામ પણ પડી ગયું. થોડાક કાળ વીત્યા પછી ચારે બાજુએ ફેલાયેલી એ વાતને સાંભળીને ચંડપ્રોદ્યતને તેને બેલાવવા માટે પિતાના દૂતને મોકલ્યા. એ દતે વીતભય પાટણમાં આવીને સુવર્ણ ગુલીકાને કહ્યું કે હું અવંતિ નરેશ ચંડ પ્રદ્યતન તરફથી તમારી પાસે આવેલ છું. જેથી તમે મારી સાથે અવંતિ ચાલે. આ પ્રકારનું દૂતનું વચન સાંભળીને સુવર્ણ ગુલીકાએ કહ્યું કે આ નીતિ છે કે, કોઈ સ્ત્રી પહેલાં નહીં જોયેલ પુરૂષની પાસે उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy