________________
४१६
उत्तराध्ययन सूत्रे
तु कमप्यनिर्वचनीयमानन्दं प्राप्तवती । उदायननृपस्तु सरागदवेभ्यो जिनदेवं महान्तममन्यत । तस्य जिनदेवे दृढतरा भक्तिः संजाता । स जैनधर्मप्रचाराय कृतोद्यमोऽभूत् । पत्युरिमा जैनधर्मानुकूलतां दृष्ट्वा प्रभावती नितरामानन्दं प्राप्तवती । एकदा राज्ञी प्रभावती सामायिकं कर्तुमुद्यता । सा स्त्र सदोरकमुत्रिकां जीर्णशीणा निरीक्ष्य चेटीं प्राह- दासि मम सदोरकमुखवखिका जीर्णशीर्णा संजाता, अतो नूतनां निर्माय मह्य देहि । ततो दासी रक्तां सदो
मुखखिकां राज्यै ददौ । रक्तवर्णी मुखवत्रिकां दृष्ट्वा राज्ञी माह- 'दासि ! सामायिके धर्मकार्ये रक्तवस्त्रस्योपयोगो न भवति, तथापि त्वमेवं कृतवती' गच्छापरां इस समय जो अपूर्व आनंद हुआ वह वचनातीत है । उदायन राजाने उसी समय से जिनदेव को सच्चा देव मानना प्रारंभ किया । और उसी में उनकी दृढतर भक्ति जागृत हो गई। राजाने हरतरह से जिनधर्मके प्रचार करने में ही अपना समस्त पुरुषार्थ लगाया । इस तरह पति को जिनधर्म की आराधना करने एवं उसके प्रचार करने में तत्पर देखकर रानी प्रभावती को अपार आनंद होने लगा ।
एक दिन जब कि रानी प्रभावती सामायिक करने को उद्यत हो रही थीं अपनी जीर्ण शीर्ण सदोरक मुँहपत्ति को देखकर दासीसे कहने लगी - दासि ! मेरी यह सदोरक मुहपत्ति जूनी पुरानी हो गई है इस लिये आज नवीन लाकर मुझे दो । दासीने यह बात सुनकर रानी को रक्त सदोरक मुँहपत्ति लाकर दे दी । रानीने जब यह देखा तो वह उससे बोली - दासी ! सामायिक जैसे धर्मकार्य में लाल वस्त्रका उपयोग नहीं किया जाता है फिर भी तूने ऐसा किया। जा, दूसरी અને રજોહરણ આદિ મુનિવેશ છે. રાણી પ્રભાવતીને એ સમયે જે અપૂ આનદ થયા જે વચન તીત છે. ઉદાયન રાજાએ તે સમયથી જીનદેવને સાચા દેવ માનવાની શરૂઆત કરી દીધી અને તેમાં દૃઢતર ભક્તિ જાગૃત થઈ રાખએ દરેક રીતે જીન ધર્મના પ્રચાર કરવામાં પેાતાની સઘળી શક્તિએ ખ વા માંડી. આ પ્રમાણે પતિને જીનધમની આરાધના કરવામાં અને તેને પ્રચાર કરવામાં તત્પર જોઈને રાણી પ્રભાવતીને અપાર આનંદ થવા લાગ્યા.
એક દિવસ જ્યારે રાણી પ્રભાવતી સામાયિક કરવાને તૈયાર થઇ રહેલ હતી ત્યારે પેાતાની જીણુશી સદારક મુહપત્તિને જોઇને દાસીને કહેવા લાગી–દાસી ! મારી આ સદારક મુહપત્તિ અણુશી થઈ ગયેલ છે. આથી આજે નવી મુહપત્તિ લાવીને મને આપે. દાસીએ એ વાત સાંભળીને રાણીને રક્ત સદારક મુહપત્તિ લાવીને આપી. રાણીએ જયારે તેન જોઇ ત્યારે તેણે એને કહ્યું–દાસી ! સામાયિક જેવા ધમ કા માં રકત વસ્ત્રને ઉપયાગ કરવામાં આવતા નથી. છતાં પણ તે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩